Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

કઠલાલ તાલુકાના અભ્રીપુર ગામે બે દિવસથી આખા ગામમાં ચાંદીપુરા વાયરસની સર્વેલન્સ કામગીરી ચાલી રહી છે.

કઠલાલ તાલુકાના અભ્રીપુર ગામે બે દિવસથી આખા ગામમાં ચાંદીપુરા વાયરસની સર્વેલન્સ  કામગીરી ચાલી રહી છે.

કઠલાલ તાલુકા ના અભ્રીપુર ગામે સતત બે દિવસ થી આખા ગામમાં ચાંદીપુરા સર્વેલન્સ ની કામગીરી અને ડસ્ટિંગ ની કામગીરી આખા ગામમાં કરવામાં આવી.અને ઘરે ઘર ના લોકોને રોગ વિશે ની સમજણ આપવામાં આવી આરોગ્ય સ્ટાફ અને સરપંચ સાથે રહીને કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આજ રોજ ભરકુંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળ ના ભરકુંડા અભ્રિપુર બગડોલ ગામોમાં વાહક જન્ય રોગો ના અટકાયતી પગલાં ના ભાગરૂપે ઓઇલ બોલ અને ડાયફ્લ્યુંબેન્ઝીર્યુંન દવાનું છંટકાવ ભરકુંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. અભ્રીપૂર ગામ ના સરપંચશ્રી આ કાર્ય માં સાથે રહી ને લોકહિત માં ખૂબ મહત્વનો ફળો આપ્યો હતો.

 

 

રિપોર્ટર .રાજદીપ ચૌહાણ(કઠલાલ)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.