click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં આજે બાલિકાઓ બની મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્ય, વિધાનસભાના હટકે કાર્યક્રમને આ રેકોર્ડસમાં મળ્યું સ્થાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gandhinagar > ગુજરાતમાં આજે બાલિકાઓ બની મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્ય, વિધાનસભાના હટકે કાર્યક્રમને આ રેકોર્ડસમાં મળ્યું સ્થાન
GandhinagarGujarat

ગુજરાતમાં આજે બાલિકાઓ બની મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્ય, વિધાનસભાના હટકે કાર્યક્રમને આ રેકોર્ડસમાં મળ્યું સ્થાન

આજે ગાંધીનગર ખાતે વિશ્વ બાલિકા દિવસની વિશેષ ઊજવણી 182 જેટલી વિદ્યાર્થીનીઓએ વિધાનસભાનું સંચાલન કર્યું અનોખા કાર્યક્રમને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું

Last updated: 2024/01/24 at 6:15 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વિશ્વ બાલિકા દિવસ પર ગાંધીનગરમાં અનોખી ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’ અંતર્ગતનાં કાર્યક્રમમાં ૧૮૨ વિદ્યાર્થીનીઓને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવી વિધાનસભાનું સંચાલન કરવામાં આવ્યું હતું. સાથે જ બાલિકા પંચાયતની શરૂઆત પણ કરાવવામાં આવી. ગર્વની વાત તો એ છે કે તેજસ્વિની વિધાનસભાનાં આ અનોખા કાર્યક્રમને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન પણ આપવામાં આવ્યું.

Contents
CM ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાંરાજ્યમાં બાલિકા પંચાયતની શરૂઆત

CM ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વિશ્વ બાલિકા દિવસની તેજસ્વિની વિધાનસભા અંતર્ગત આજે શાનદાર ઉજવણી કરવામાં આવી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા થયેલી આ ઉજવણી વિધાનસભા ખાતે કરવામાં આવી જેમાં રાજ્યની વિવિધ જિલ્લાઓમાં થી ૧૮૨ બાલિકાઓ ને ધારાસભ્ય બનાવી મંત્રીને મુખ્યમંત્રી બનાવવામાં આવી. યુવતીઓમાં સંસદીય પ્રણાલીની જાગૃતિ અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની સહભાગીતામાં વધારો કરવાનાં ઉદેશ્યથી આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવ્યો હતો.

રાજ્યમાં બાલિકા પંચાયતની શરૂઆત

પંચાયત કક્ષાએ બાલિકાઓની સહભાગીતા વધારવા તમામ જિલ્લાઓમાં બાલિકા પંચાયત શરૂ કરવાનું આયોજન પરંતુ હાલ રાજ્યમાં ૧૩ પંચાયતોમાં બાલિકા પંચાયત શરૂ કરવામાં આવી સાથે લોગો પણ લોંચ કરવામાં આવ્યો. બાલિકા પંચાયત માં પંચાયત ના સભ્યો જેટલી જ બાલિકાઓ ની નિમણુંક કરી ગામ માં મહિલાઓ ની જાગૃતિ માટે કામ કરવામાં આવશે. તેજસ્વિની વિધાનસભા માં સહભાગી થયેલી વિદ્યાર્થીનીઓએ પણ પ્રોત્સાહિત થઈ હતી.

આ પ્રકારના આયોજનથી દીકરીઓ લોકતાંત્રિક મૂલ્યોથી માહિતગાર થશે, તેમને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાની પ્રેરણા મળશે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે તેઓ વધુ સમર્થ બનશે.

આ સુંદર આયોજન થકી દીકરીઓને અમૂલ્ય તક આપવા બદલ વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી અને માનનીય… pic.twitter.com/Yt0U7DG0kb

— Bhupendra Patel (@Bhupendrapbjp) January 24, 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધાનસભામાં બાલિકાઓનાં આત્મવિશ્વાસને આવકાર્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ હસતા હસતા ટકોર કરતાં કહ્યું હતું કે, ” સાચા અર્થમાં મહિલાઓ શાસન કરે તેવા પ્રયત્નો આપણે સૌએ કરવા જોઈએ.” તેમણે કહ્યું કે- આ પ્રકારના આયોજનથી દીકરીઓ લોકતાંત્રિક મૂલ્યોથી માહિતગાર થશે, તેમને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાની પ્રેરણા મળશે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે તેઓ વધુ સમર્થ બનશે. કાર્યક્રમ વિશે વાતચીત કરતાં  મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું કે, “અમદાવાદ સમરસ છાત્રાયલની વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર ગુજરાતની બાલિકા પંચાયતની દીકરીઓ કાર્યક્રમમાં જોડાઈ હતી.”

ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌઘરીએ કહ્યું, આપણને આનંદ થાય તેવી રીતે બાલિકાઓએ આજે વિધાનસભાનું સંચાલન કર્યું. આવનારા સમયમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ રાજકારણમાં વધવાનું છે. તેથી નવી પેઢીને એ અંગે જાગૃતી આપવામાં આવે, આવનારા સમયમાં મહિલાઓ પોતે આગળ આવી શકે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: bhupendra patel, Chief Minister, gujarat, Gujarat Legislative Assembly Speaker Shankar Choughry, Hatke program, Minister and MLA, World Girl's Day

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 24, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એર ઈન્ડિયાને DGCAએ ફટકાર્યો 1.10 કરોડનો દંડ, સેફ્ટી નિયમોના ઉલ્લંઘન મામલે થઈ કાર્યવાહી
Next Article ખેડા જિલ્લા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપમાં જોડાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?