પેટલાદ શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં રહેતો એક યુવાન ગત મહિને ૧૪ વર્ષની એક સગીરાબાળા ને આઇસ્ક્રીમ ખવડાવવું તેમ કહી પોતાના બાઈક ઉપર લઈ ગયો હતો
લઈ જઈ તેની ઉપર જાતીય હુમલો કર્યો હતો જેનાથી બાળક ગભરાઈ ગઈ હતી આ અંગે ગઈકાલે બાળાના પરિવારે યુવાન વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે
પેટલાદ શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં રહેતા મહેમુદઅલી ઉર્ફે મોર સફીમિયા સૈયદ ગત તારીખ 22 જુલાઈના રોજ રાત્રે 9:00 વાગે એક સગીરાબાળાને તેના ઘરેથી આઇસ્ક્રીમ ખવડાવવા લઈ જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો
ત્યાર પછી થી તે બાળકને રંગાઈપુરા ચોકડી થી આણંદ જવાના રસ્તા ઉપર વટાવ ગામના બોર્ડ નજીક એક ગલીમાં બાઈક ઉભું રાખીને તેને લઈ ગયો હતો જ્યાં તેણે બાળા ઉપર જાતીય હુમલો કર્યો હતો
જોકે બાળા આ બનાવ બનવા થી એકદમ ગભરાઈ ગઈ હતી રડમસ થઈ ગઈ હતી જેના કારણે મહેમુદ અલી તેને ઘરે પણ લઈ આવ્યો હતો ત્યારથી બાળા ગુમસૂમ રહેતી હતી દરમિયાન આ અંગે પવિત્ર પરિવારજનોએ પૂછતા જ કરતા ગઈકાલે બાળાએ પોતાની સાથે બનેલી વિગત જણાવી હતી
જેને પગલે પરિવારજનો હલબલી ગયા હતા તેઓ તેને તરત જ પેટલાદ ટાઉન એસ એચ બુલાન પાસે લઈ ગયા હતા જ્યારે તેણે બધી જ વાત કરી હતી તે જેને પગલે તેણે તરત જ યુવાન વિરુદ્ધ પોસ્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.ત્યાર બાદ તેને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. તેમજ આ કામનો આરપી ગત રાત્રે તેઓના ઘરેથી પોલીસે ડબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.