click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતીય ટીમનો બીજી વનડેમાં ભવ્ય વિજય, ત્રણ મેચોની સિરીઝમાં 1-1થી કરી બરાબરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતીય ટીમનો બીજી વનડેમાં ભવ્ય વિજય, ત્રણ મેચોની સિરીઝમાં 1-1થી કરી બરાબરી
Gujarat

ભારતીય ટીમનો બીજી વનડેમાં ભવ્ય વિજય, ત્રણ મેચોની સિરીઝમાં 1-1થી કરી બરાબરી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 228 રન બનાવ્યા હતા. બીજી વનડે મેચમાં જીત સાથે ભારતીય ટીમે આગાઉ મળેલી શરમજનક હારનો બદલો લીધો.

Last updated: 2023/07/19 at 5:13 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચ ભારતે 108 રને જીતી લીધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી હતી.

Contents
બાંગ્લાદેશની ટીમ થઇ 120 રને ઓલઆઉટજેમિમાએ બનાવ્યા સૌથી વધુ રનભારતે કરી 1-1થી બરાબરી

Bangladesh all out for 120 courtesy of a fabulous bowling performance from #TeamIndia 🙌🙌

India win the second ODI by 108 runs and level the series 1-1 👏🏻👏🏻

Live streaming 📺 – https://t.co/YUBYQ7jnDi

Scorecard – https://t.co/6vaHiS9Qad #BANvIND pic.twitter.com/kZDfjZIkZK

— BCCI Women (@BCCIWomen) July 19, 2023

બાંગ્લાદેશની ટીમ થઇ 120 રને ઓલઆઉટ

બીજી વનડે મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ બેટિંગ કરતા 228 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 120 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતે 108 રનથી મેચ જીતી લીધી હતી.

જેમિમાએ બનાવ્યા સૌથી વધુ રન

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 228 રન બનાવ્યા હતા. જેમિમાએ સૌથી વધુ 86 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન હરમનપ્રીતે 52 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી સુલ્તાના અને નાહિદાએ બે-બે વિકેટ લીધી હતી. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 120 રન જ બનાવી શકી હતી. ફરગના હકે 47 અને રિતુ મોનીએ 27 રનનું યોગદાન આપ્યું હતું. આ બે સિવાય માત્ર મુર્શીદા ખાતૂન (12 રન) જ ડબલ ફિગરને સ્પર્શી શકી હતી.

ભારતે કરી 1-1થી બરાબરી

બાંગ્લાદેશની ટીમ 229 રનનો પીછો કરતા એક સમયે ત્રણ વિકેટે 106 રન બનાવીને મેચમાં યથાવત રહી હતી. જો કે આ પછી 14 રનના સ્કોર પર ટીમની સાત વિકેટ પડી ગઈ હતી અને ભારતને મોટી સફળતા મળી હતી. ભારત તરફથી જેમિમા રોડ્રિગ્સે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. દેવિકા વૈદ્યને ત્રણ વિકેટ મળી હતી. આ મેચમાં જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે અને છેલ્લી મેચમાં મળેલી શરમજનક હારનો બદલો લઈ લીધો છે.

 

You Might Also Like

GST ટેક્સ સ્લેબ સમાપ્ત કરવાની તૈયારી! જાણો શું સસ્તું થશે અને શું મોંઘું થશે

વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન

‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

TAGGED: @india, BCCI, odi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 19, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિવેક અગ્નિહોત્રીની વેબ સિરીઝ ‘કાશ્મીર અનરિપોર્ટેડ’નું ટીઝર રિલીઝ
Next Article Film Project K: સાઉથ સુપરસ્ટાર પ્રભાસનો ફર્સ્ટ લુક રિલીઝ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

GST ટેક્સ સ્લેબ સમાપ્ત કરવાની તૈયારી! જાણો શું સસ્તું થશે અને શું મોંઘું થશે
Gujarat જૂન 6, 2025
વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ
Gujarat જૂન 6, 2025
હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત
Gujarat જૂન 6, 2025
અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?