click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતના પ્રજ્ઞાનાનંદે ક્લાસિકલ ચેસમાં રચ્યો ઇતિહાસ, પ્રથમવાર નંબર વન ખેલાડીને હરાવ્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતના પ્રજ્ઞાનાનંદે ક્લાસિકલ ચેસમાં રચ્યો ઇતિહાસ, પ્રથમવાર નંબર વન ખેલાડીને હરાવ્યો
Gujarat

ભારતના પ્રજ્ઞાનાનંદે ક્લાસિકલ ચેસમાં રચ્યો ઇતિહાસ, પ્રથમવાર નંબર વન ખેલાડીને હરાવ્યો

ભારતના રમેશબાબુ પ્રજ્ઞાનાનંદે ક્લાસિકલ ચેસમાં પ્રથમ વખત મૈગ્નસ કાર્લસનને હરાવ્યો છે

Last updated: 2024/05/30 at 12:54 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતના રમેશબાબુ પ્રજ્ઞાનાનંદે ક્લાસિકલ ચેસમાં પ્રથમ વખત મૈગ્નસ કાર્લસનને હરાવ્યો છે. ભારતના આ યુવા ખેલાડીએ નોર્વે ચેસ 2024ના ત્રીજા રાઉન્ડમાં (Norway Chess 2024) વિશ્વના નંબર 1 ખેલાડીને હરાવ્યો હતો. આ જીત સાથે 18 વર્ષીય ભારતીય ખેલાડી પ્રજ્ઞાનાનંદે ચેસ ખેલાડી કાર્લસનના હોમ ગ્રાઉન્ડ પર આયોજિત આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં લીડરનું સ્થાન હાંસલ કર્યું છે.

Contents
પ્રજ્ઞાનાનંદની બહેન પણ ચમકીપ્રજ્ઞાનાનંદ ક્રિકેટ પણ રમે છે

First classical win for Praggnanandhaa against Magnus Carlsen. What more to say?

This victory marks a significant milestone in Praggnanandhaa's career. Congratulations! 🌟#NorwayChess pic.twitter.com/ZrCHVexis8

— Norway Chess (@NorwayChess) May 29, 2024

18-વર્ષીય ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદે બુધવારે (29 મે) સ્ટાવેન્જરમાં નોર્વે ચેસ 2024 ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન સામે તેની પ્રથમ જીત નોંધાવી હતી. આર. પ્રજ્ઞાનાનંદે નોર્વે ચેસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડના અંતે 9 માંથી 5.5 સ્કોર હાંસલ કર્યો હતો. બીજી તરફ અમેરિકન ગ્રાન્ડમાસ્ટર ફેબિયો કારુઆનાએ બુધવારે જીએમ ડીંગ લિરેન સામેની જીત બાદ ત્રણ પોઈન્ટ મેળવીને બીજું સ્થાન મેળવ્યું છે.

BREAKING NEWS: Praggnanandhaa defeats Magnus Carlsen for the first time in Classical Chess!

Pragg took down the World no.1 with the White pieces in the 3rd round of Norway Chess 2024. It was a fantastic game by Pragg – he got an advantage out of the opening, and converted in… pic.twitter.com/Ny7jBJIzO7

— ChessBase India (@ChessbaseIndia) May 29, 2024

પ્રજ્ઞાનાનંદ માટે આ એક મોટી સિદ્ધિ છે, તે ગયા વર્ષે વર્લ્ડ કપમાં મેગ્નસ કાર્લસન સામે હારી ગયો હતો. આકસ્મિક રીતે પ્રજ્ઞાનાનંદ ક્લાસિકલ ચેસમાં કાર્લસનને હરાવનાર માત્ર ચોથો ભારતીય છે.

After three rounds at the Norway Chess 2024, the brother sister duo have taken pole position! It's still a long way to go in the tournament with 7 rounds to be played. But Pragg and Vaishali are proving surely and steadily that they are the absolute best in the world of chess.… pic.twitter.com/L0oK7KdLlV

— ChessBase India (@ChessbaseIndia) May 30, 2024

પ્રજ્ઞાનાનંદની બહેન પણ ચમકી

બીજી તરફ, રમેશબાબુ પ્રજ્ઞાનાનંદની બહેન આર વૈશાલીએ નોર્વે ચેસની મહિલા વર્ગમાં પોતાનું એકમાત્ર ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. વૈશાલીએ ઈવેન્ટમાં પોલ પોઝીશન હાંસલ કર્યું છે.

પ્રજ્ઞાનાનંદ ક્રિકેટ પણ રમે છે

પ્રજ્ઞાનાનંદ માત્ર 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટર બન્યો હતો. તે સમયે આવું કરનાર તે સૌથી યુવા વ્યક્તિ હતો. 12 વર્ષની ઉંમરે પ્રજ્ઞાનાનંદ ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો. તે સમયે તે આવું કરનાર બીજો સૌથી યુવા ખેલાડી હતો. અનુભવી ખેલાડી વિશ્વનાથન આનંદે તેને માર્ગદર્શન આપ્યું છે. પ્રજ્ઞાનંદનને ક્રિકેટ ગમે છે અને જ્યારે પણ સમય મળે ત્યારે તે મેચ રમવા જાય છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Magnus Carlus, Norway Chess 2024, Pragyananand, Rameshbabu Pragnananande

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 30, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વજન ઘટાડવા માટે સવારે ઉઠીને પીવો આ હેલ્ધી ડ્રિંક, તમારૂ બોડી થઈ જશે સ્લિમ ટ્રીમ
Next Article શું તમારે પણ પરસેવો અને તડકાથી આંખો બળવા લાગે છે? તો અપનાવો આ ઉપાય, મળશે આરામ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?