click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બંગાળમાં SIR પર રોક લગાવવા મમતા બેનર્જીનો ECને પત્ર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બંગાળમાં SIR પર રોક લગાવવા મમતા બેનર્જીનો ECને પત્ર
Gujarat

બંગાળમાં SIR પર રોક લગાવવા મમતા બેનર્જીનો ECને પત્ર

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે (20 નવેમ્બર) ચૂંટણી પંચને પત્ર લખીને રાજ્યમાં ચાલી રહેલ SIR પ્રક્રિયા ‘ખૂબ ચિંતાજનક’ ગણાવી છે અને તેના પર બંગાળમાં રોક લગાવવાની વિનંતી કરી છે.

Last updated: 2025/11/21 at 1:17 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ચાલી રહેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને તાત્કાલિક સ્થગિત કરવાની માંગણી સાથે ગુરુવારે (20 નવેમ્બર) મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પત્ર લખ્યો છે. મમતા બેનર્જીના જણાવ્યા અનુસાર, SIRની પ્રક્રિયા અનિયોજિત, બળજબરીપૂર્વક અને અયોગ્ય રીતેસંચાલિત કરવામાં આવી રહી છે, જેના કારણે નાગરિકો તેમજ સરકારી કર્મચારીઓ બંને જોખમમાં મુકાયા છે. તેમણે પત્રમાં આ દાવો પણ કર્યો કે આ પ્રક્રિયા શરૂ થયા બાદ રાજ્યમાં કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે, જેના કારણે આ અભિયાનને તરત અટકાવવું જરૂરી છે. સાથે જ તેમણે ચૂંટણી પંચને બંગાળની આ પ્રક્રિયામાં સીધું હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.

Signs of Desperation from Mamata Banerjee!

Mamata Banerjee writing a letter to the Election Commission on 'halting the SIR exercise' is nothing short of an admission that TMC’s top leadership is rattled.

For years, TMC quietly benefited from illegal infiltration and bogus… pic.twitter.com/7ybkTtFQpj

— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) November 20, 2025

બીજી તરફ, ભાજપે મમતા બેનર્જીના આ અભિગમ પર તીખું પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ X પર પોસ્ટ કરીને દાવો કર્યો કે TMC સરકાર SIR પ્રક્રિયા સામે એટલા માટે વિરોધ કરી રહી છે કારણ કે તેને મતબેંક ખોવાનો ડર છે. પ્રદીપ ભંડારીએ કહ્યું કે વર્ષો સુધી TMC સરકારે ગેરકાયદે ઘૂસણખોરો અને નકલી મતદારોથી લાભ લીધો, પરંતુ હવે SIR દ્વારા મતદાર યાદીની સફાઈ શરૂ થતાં જ TMC ગભરાઈ ગઈ છે.

ભાજપના નેતા અમિત માલવિયાએ પણ મમતા બેનર્જીની ટીકામાં ઉમેરો કર્યો હતો. તેમણે X પર લખ્યું કે મમતા બેનર્જી હવે માત્ર ફરિયાદો કરીને અને SIR પ્રક્રિયા અંગે નાટક કરીને સમય પસાર કરી રહી છે, કારણ કે તેમને સમજાઈ ગયું છે કે 2026ની ચૂંટણીમાં તેમની સ્થિતિ નબળી પડી રહી છે અને હારનું જોખમ વધી રહ્યું છે. માલવિયાનું આગળ કહેવું હતું કે મમતા બેનર્જીનું રાજકીય અસ્તિત્વ ગેરકાયદે રીતે બનાવાયેલા મતદાર આધારે નિર્ભર છે, અને હવે જ્યારે તે આધાર તૂટી રહ્યો છે, ત્યારે TMC બેચેન થઈ ગઈ છે.

India shares its international land borders with seven countries, stretching across a total of about 15,106.7 km. The longest of these is the boundary with Bangladesh, extending 4,096.7 km and touching the states of West Bengal, Assam, Meghalaya, Tripura, and Mizoram.

The BSF…

— Amit Malviya (@amitmalviya) November 20, 2025

આ વિવાદ હવે માત્ર ચૂંટણી પ્રક્રિયાનો મુદ્દો નથી રહ્યો, પરંતુ 2026ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તે બંગાળના રાજકારણમાં મહત્ત્વની ટક્કરનું કેન્દ્ર બની ગયું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Amit Malviya, bengal, Breaking news, CM Gujarat, CM Mamata Banerjee, EC, Election Commission, election commission of india, localnewsingujarat, Narendra Modi, oneindianews, oneindianewsahmedabad, oneindianewsgujarat, pm modi, Politics, SIR, Special Intensive Revision, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, West Bengal, West Bengal CM Mamata Banerjee, અમિત માલવિયા, નકલી મતદારો, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળ સરકાર, ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારી, મમતા બેનર્જી, મુખ્યમંત્રી મમતા બેનર્જી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 21, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બ્રાઝિલમાં COP30 ક્લાઈમેટ સમિટમાં ભીષણ આગ
Next Article દિલ્હી બ્લાસ્ટ બાદ નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા સઘન ચેકિંગ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?