Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

દિલ્હી બ્લાસ્ટ બાદ નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા સઘન ચેકિંગ

દિલ્હી બ્લાસ્ટ બાદ નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા સઘન ચેકિંગ

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત રાજયનાં અલગ અલગ શહેરોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે. જે સુરક્ષાના ભાગરૂપે નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા મુસાફરોના સામાન, પાર્કિંગમાં રહેલ ગાડીઓનું સધન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું

નડિયાદ રેલવે પોલીસ દ્વારા દિલ્હી પ્લાસ્ટર બાદ સદન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રેલવે સ્ટેશનની અનેક જગ્યાઓએ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને કોઈ પણ સંદિગ્ધ વસ્તુઓ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.નડિયાદ રેલવે સ્ટેશન પર બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ સાથે પ્લેટફોર્મ, પાર્સલ વિભાગ, પાર્કિંગ સહિતના વિસ્તારોમાં સુરક્ષાકર્મીઓએ તપાસ હાથ ધરી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.