click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: Microsoftએ 25 વર્ષ બાદ પાકિસ્તાનમાંથી સમેટ્યો કારોબાર, સામે આવ્યુ મોટું કારણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > Microsoftએ 25 વર્ષ બાદ પાકિસ્તાનમાંથી સમેટ્યો કારોબાર, સામે આવ્યુ મોટું કારણ
Gujarat

Microsoftએ 25 વર્ષ બાદ પાકિસ્તાનમાંથી સમેટ્યો કારોબાર, સામે આવ્યુ મોટું કારણ

કંપનીના પૂર્વ કર્મચારી જાવ્વાદ રહેમાને જાણકારી આપી છે કે, માઈક્રોસોફ્ટે પાકિસ્તાનથી પોતાનો બિઝનેસ સમેટી લીધો છે. રહેમાન 2000થી 2007 સુધી કંપની સાથે જોડાયેલા રહ્યા હતા અને પાકિસ્તાનમાં માઈક્રોસોફ્ટને સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

Last updated: 2025/07/05 at 1:25 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

પાકિસ્તાનની આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા વચ્ચે દેશને વધુ એક આઘાતકો સમાચાર મળ્યા છે, જ્યારે વિશ્વની આઈટી દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટે પાકિસ્તાનમાંથી પોતાનો સત્તાવાર કારોબાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરનામું બહાર આવ્યું નથી, પરંતુ પાકિસ્તાનમાં માઈક્રોસોફ્ટના પૂર્વ કાર્યકારી અધિકારી જવાદ રહેમાને પોતાની લિન્કડઇન પોસ્ટ મારફતે આ જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, “આજે મને ખબર પડી કે માઈક્રોસોફ્ટે પાકિસ્તાનમાં પોતાની તમામ સત્તાવાર કામગીરી બંધ કરી રહી છે. થોડાક બાકી રહેલા કર્મચારીઓને પણ આ અંગે ઔપચારિક રીતે જાણ કરાઈ ચૂકી છે. માઈક્રોસોફ્ટના એક યુગનો અહીં અંત આવી ગયો છે.”

જવાદ રહેમાને એ પણ ઉમેર્યું કે તેમણે પ્રથમ વખત દેશમાં માઈક્રોસોફ્ટની હાજરી સ્થાપિત કરી હતી અને વર્ષો સુધી કંપનીએ પાકિસ્તાનના ડિજિટલ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. માઈક્રોસોફ્ટનો આકસ્મિક વિદાય પાકિસ્તાન માટે માત્ર ટેક્નોલોજી ક્ષેત્રની ક્ષતિ નથી, પરંતુ તે દેશના આર્થિક ભવિષ્ય વિશે ઊંડા પ્રશ્નો ઊભા કરે છે.

માઈક્રોસોફ્ટના નિર્ણય પાછળના સ્પષ્ટ કારણોની જાહેરાત ન થઈ હોય છતાં, નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનની મંદ પડતી આર્થિક સ્થિતિ, વધતા ટેક્સ બોજા, કરન્સી અસ્થિરતા, ટેક્નોલોજી આયાત પર પડતા પ્રતિબંધો અને સતત શાસન પરિવર્તન જેવા તત્વો વિદેશી કંપનીઓ માટે અવિશ્વસનીય વાતાવરણ ઉભું કરે છે. છેલ્લા નાણાકીય વર્ષમાં પાકિસ્તાનની વેપાર ખોટ $24.4 બિલિયન સુધી પહોંચી ગઈ છે અને વિદેશી મુદ્રા ભંડાર પણ ઘટીને $11.5 બિલિયન સુધી સીમિત રહી ગયો છે, જે ટેક્નોલોજી અને આયાત આધારિત ઉદ્યોગો માટે મોટો પડકાર છે.

માઈક્રોસોફ્ટના કદમથી હવે પાકિસ્તાનમાં રોકાણ કરવા ઇચ્છુક અન્ય આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ હચકાઈ શકે છે. ટેક્નોલોજી ઉદ્યોગમાં માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીની કામગીરી બંધ થવાથી સ્થાનિક ઈકોસિસ્ટમ અને ટેલેન્ટ પુલ પર પણ નકારાત્મક અસર પડશે. આ સાથે બેરોજગારીમાં વધારો અને “બ્રેન ડ્રેન” (પ્રતિભા પલાયન)ની પરિસ્થિતિ વધુ ગંભીર બનશે.

આ સંદર્ભમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ પણ માઈક્રોસોફ્ટના નિર્ણય પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે દેશ હવે અનિશ્ચિતતાના ભયાનક વમળમાં ફસાઈ રહ્યો છે અને આર્થિક સુધારાની આશા એક અગમ્ય સ્વપ્ન જેવી લાગે છે. તેમણે ખાસ કરીને યુવા પેઢી માટે ઉચ્ચ રોજગારની તકો ઘટતી હોવાની ચિંતાની રજૂઆત પણ કરી.

Microsoft’s decision to shut down operations in Pakistan is a troubling sign for our economic future. I vividly recall February 2022, when Bill Gates visited my office. On behalf of the people of Pakistan, I had the honor of conferring the Hilal-e-Imtiaz on him for his remarkable… pic.twitter.com/T4SMkp6Mn0

— Dr. Arif Alvi (@ArifAlvi) July 3, 2025

સારાંશરૂપે, માઈક્રોસોફ્ટના આ પગલાંથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબી, રોકાણ માટેની આકર્ષણતા અને ટેક્નોલોજી ક્ષેત્રમાં વિકાસ માટેની સંભાવનાઓ બધુંજ ખતરામાં મૂકાયું છે. જો પાકિસ્તાને હવે પણ આર્થિક અને શાસન વ્યવસ્થામાં સામૂહિક સુધારા ન લાવે, તો આવી વિદેશી કંપનીઓના વિદાયને આવનાર દિવસોમાં નિયમિત ઘટના માનવી પડશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, Business, gujarati news, international news, latest news, Microsoft, Microsoft Teams, Narendra Modi, news channel in india, oneindianews, Pakistan news, જાવ્વાદ રહેમાન, પાકિસ્તાન, માઈક્રોસોફ્ટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 5, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વક્ફની સંપત્તિઓ અંગે કેન્દ્ર સરકારનો નવો નિયમ, હવે કબજો કરવો થશે મુશ્કેલ
Next Article ડભોઇ પ્રાથમિક શાળાના 2000ના લાંચ કેસમાં પકડાયેલા બે આચાર્ય સસ્પેન્ડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?