Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ Pro7 Cricket Academy પીપલગની મુલાકાત લીધી

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ Pro7 Cricket Academy પીપલગની મુલાકાત લીધી

નડિયાદ વિધાનસભા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ Pro7 Cricket Academy પીપલગની મુલાકાત લઈ કોચ વિશ્વજીતસિંહ સોલંકીની એકેડેમી અને કોચિંગ વિશે માહિતી મેળવી હતી.
એકેડેમી દ્વારા હાલ 70 જેટલા ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. પીપલગ ગામના સુપ્રસિદ્ધ IPL ક્રિકેટર રિપલ પટેલ સહિત ક્રિશ ચૌહાણ, દેવ વૈદ્ય (UK) જેવા ખેલાડીઓ આ એકેડેમી ખાતે ટ્રેનિંગ લઈ ચૂક્યા છે અને વિદેશથી પણ ખેલાડીઓ એકેડેમી ખાતે ટ્રેનિંગ લેવા આવે છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ કોચ વિશ્વજીતસિંહ અને બાળકો સાથે મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.