click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: NDA ની આજે બેઠક, Narendra Modi સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > NDA ની આજે બેઠક, Narendra Modi સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે
Gujarat

NDA ની આજે બેઠક, Narendra Modi સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે

Last updated: 2024/06/07 at 12:12 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએ(NDA) સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. જેમાં નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે. તેની બાદ તમામ સહયોગી દળો સાંજે રાષ્ટ્રપતિને મળશે. લોકસભા ચૂંટણીમાં એનડીએને 293 જ્યારે ઈન્ડિ ગઠબંધનને 234 સીટો મળી છે. બહુમતીનો આંકડો 272 છે. આ સ્થિતિમાં એનડીએની સરકાર રચનામાં હાલ કોઈ અવરોધ નથી.

Contents
આજે NDA સંસદીય દળની બેઠકનરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિતનરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત પીએમ તરીકે શપથ લઈ શકે છેભાજપે એકલા હાથે 240 બેઠક જીતીમોદી જવાહરલાલ નહેરુના તેમના રેકોર્ડની બરાબરી કરશે

આજે NDA સંસદીય દળની બેઠક

આજે એનડીએ સંસદીય દળની બેઠક મળશે. સવારે 11 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં બેઠક મળી શકે છે. એનડીએ ના તમામ સાંસદો બેઠકમાં હાજર રહેશે. એનડીએ સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવશે. એનડીએ સંસદીય દળની બેઠકને નરેન્દ્ર મોદી સંબોધશે. સાંજે 5 વાગ્યે એનડીએ સાંસદો સાથે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને મળશે.

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરતા કામદારો, વંદે ભારત અને મેટ્રોમાં કામ કરતા રેલ્વે કર્મચારીઓ, ટ્રાન્સજેન્ડર, સ્વચ્છતા કામદારો, કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ અને વિકસિત ભારતના રાજદૂતોને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરવામાં આવશે.

નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત પીએમ તરીકે શપથ લઈ શકે છે

સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં કેબિનેટને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. શપથ ગ્રહણ સમારોહ હવે 8 જૂનના બદલે 9 જૂને થઈ શકે છે. એટલે કે નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત પીએમ તરીકે શપથ લઈ શકે છે.

ભાજપે એકલા હાથે 240 બેઠક જીતી

2014ની ચૂંટણીમાં ભાજપે મોદીના નેતૃત્વમાં 282 બેઠક જીતી હતી અને 2019ની ચૂંટણીમાં 303 બેઠક જીતીને પોતાના દમ પર બહુમતી મેળવી હતી. જોકે, આ વખતે NDAને 292 બેઠકો મળી છે. ભાજપે એકલા હાથે 240 બેઠક જીતી છે. આમ આ વખતે તેઓ બહુમતી આંકથી ઘણા પાછળ છે અને તેમને સહયોગી દળોની મદદથી ગઠબંધન સરકાર બનાવવાની ફરજ પડી છે.

મોદી જવાહરલાલ નહેરુના તેમના રેકોર્ડની બરાબરી કરશે

ત્રીજી વખત પીએમ પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ જોડાઇ જશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજી વખત ચૂંટણી જીતીને દેશના પીએમ બન્યા હોય આ રેકોર્ડ અગાઉ જવાહરલાલ નહેરુને નામે હતો. હવે મોદી તેમના આ રેકોર્ડની બરાબરી કરશે.

You Might Also Like

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી

ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર

રેલ્વે દ્વારા મોટી તૈયારીઓ…હવે સ્લીપર કોચમાં પણ મળશે આ સુવિધા

TAGGED: Narendra Modi, NDA, NDA meeting today, parliamentary party

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 7, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતીય યુનિવર્સિટીઓએ QS રેન્કિંગમાં સારું પ્રદર્શન કરતા PM મોદીએ કરી પ્રશંસા
Next Article અમેરિકામાં પ્રવાસનને વેગ આપવા માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત, જુઓ લિસ્ટમાં કયા દેશોનો કરાયો સમાવેશ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
Gujarat જૂન 7, 2025
યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ
Gujarat જૂન 7, 2025
ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી
Gujarat જૂન 7, 2025
ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?