Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

News

નીલકુમાર રાવની પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક

ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવની ભાજપના પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભાજપ સંગઠન દ્વારા તેમને પ્રદેશ સ્તરે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. નર્મદા જિલ્લામાં સંગઠનને મજબૂત બનાવવા અને જનસેવાના ક્ષેત્રે સક્રિય…

· 2 min read

ગુજરાત ભાજપમાં નવી નિયુક્તિઓ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ પદાધિકારીઓની ટીમ જાહેર

ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નવી નિયુક્તિઓની જાહેરાત કરી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતેથી પ્રદેશ બક્ષીપંચ મોરચાના નવા પદાધિકારીઓ ઉપરાંત IT, સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગના સંયોજકો તથા સહ-સંયોજકોની વરણી જાહેર…

· 6 min read

અમેરિકામાં ચૂંટણી પહેલાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાને લઈને વિવાદ

અમેરિકાના ટેક્સાસમાં ભગવાન હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાને લઈને વિવાદ સર્જાયો છે. સુગર લેન્ડ સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિર પરિસરમાં સ્થાપિત વિશાળ ‘Statue of Union’ને લઈને કન્ઝર્વેટિવ યુટ્યુબર જેસી હ્યુગ્સ દ્વારા કથિત રીતે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી અને પ્રતિમા તોડી પાડવાની…

· 5 min read

સાહિલ વાકોડે કેસમાં CCTV ફૂટેજ પોલીસને સોંપાયા, પરીક્ષા દરમિયાન ખિસ્સામાં કશુંક જોતો દેખાયો વિદ્યાર્થી

IIT બૉમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના આપઘાત કેસની તપાસમાં CCTV ફૂટેજ મહત્વપૂર્ણ કડી તરીકે સામે આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પરીક્ષા દરમિયાન કથિત ગેરરીતિના આરોપ બાદ સાહિલને પરીક્ષા હોલમાંથી બહાર જવાનું કહેવામાં આવ્યું હતું. હવે ઘટનાના દિવસના પરીક્ષા હોલ અને કેમ્પસના…

· 5 min read

70 વર્ષમાં પહેલીવાર દિલ્હી બહાર યોજાશે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી

ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે આજે ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આજે સાંજે 4 વાગ્યે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી…

· 4 min read

દિલ્હી : પોલીસ બનીને 17 વર્ષની સગીરા સાથે ગેંગરેપનો આરોપ, એન્કાઉન્ટર બાદ મુખ્ય આરોપી આસિફ ઝડપાયો

દિલ્હીના કાલકાજી મંદિર (Kalkaji Mandir) નજીકથી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. 17 વર્ષની સગીરા તેના મિત્ર સાથે મંદિરના દર્શન માટે ગઈ હતી, જ્યાં કથિત રીતે ત્રણ શખ્સોએ પોતાને પોલીસકર્મી તરીકે ઓળખાવી બંનેને રોક્યા હતા. આરોપ છે…

· 5 min read

National Film Awards 2026: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય સમારોહ, રાષ્ટ્રપતિ મુર્મુ રહેશે હાજર

ગુજરાતનું વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે દેશના પ્રતિષ્ઠિત ફિલ્મ સન્માન સમારોહનું મંચ બનવા જઈ રહ્યું છે. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે 72મા National Film Awards 2026ના ભવ્ય આયોજન માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં યોજાનારા…

· 3 min read

ઈટાલીની સ્કૂલોમાં બુરખા-નકાબ પર પ્રતિબંધની તૈયારી, PM જ્યોર્જિયા મેલોનીની મોટી જાહેરાત

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ દેશની શાળાઓમાં બુરખા અને નકાબ જેવા ચહેરો ઢાંકતા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાની યોજના જાહેર કરી છે. આ સાથે દરેક વર્ગમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા માટે મર્યાદા નક્કી કરવાની પણ સરકાર તૈયારી કરી રહી છે. મેલોનીએ રોમમાં પોતાની…

· 3 min read

શિક્ષણના કાયદામાં 7 દાયકાથી ચાલ્યો આવતો ‘બોમ્બે’ શબ્દ હટ્યો, ગુજરાત સરકારે કર્યો મોટો ફેરફાર

ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલા સાત દાયકાથી વધુ જૂના નિયમોના નામમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 હેઠળ અમલમાં રહેલા ‘Bombay Primary Education Rules, 1949’ના નામમાં રહેલા ‘બોમ્બે' શબ્દને બદલી હવે ‘ગુજરાત’ કરવામાં આવ્યો છે. આ…

· 3 min read

ભુજ નજીક મિરજાપર જંગલમાં વન વિભાગની મોટી કાર્યવાહી, 15 કરોડની વન જમીન મુક્ત કરાઈ

ભુજ શહેરના મિરજાપર વિસ્તારમાં આવેલા અનામત જંગલમાં વન વિભાગ દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભુજ પશ્ચિમ રેંજ હેઠળ આવતા રક્ષિત જંગલ વિસ્તારમાં ધાર્મિક સ્થળોના નામે ઊભા કરાયેલા પાકા બાંધકામો સહિત આસપાસના અન્ય દબાણોને દૂર કરવામાં આવ્યા…

· 3 min read