Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

News

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વડોદરામાં, MSUના 75મા પદવીદાન સમારોહમાં આપશે વિશેષ હાજરી

ગુજરાતની શૈક્ષણિક અને સંસ્કારી નગરી વડોદરા માટે આજનો દિવસ વિશેષ અને ગૌરવપૂર્ણ બનવા જઈ રહ્યો છે. વડોદરાની વિશ્વપ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના 75મા ઐતિહાસિક પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વડોદરાની મુલાકાતે પધારી રહ્યા છે. રાષ્ટ્રપતિના…

· 3 min read

‘કાર્યકર્તાથી પ્રદેશ ઉપાધ્યક્ષ સુધી’: નીલ રાવે સૌનો આભાર માન્યો, કહ્યું- ‘સેવાની નવી શરૂઆત’

ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય કાર્યકર્તા તરીકે શરૂ કરેલી સંગઠનાત્મક સફરથી નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને હવે પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નવી જવાબદારી સુધી પહોંચેલા નીલ રાવે નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓ, જનતા, વડીલો, મિત્રો, સંગઠનના પદાધિકારીઓ અને મીડિયાના સાથીઓનો હૃદયપૂર્વક આભાર…

· 4 min read

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને અશ્વિની વૈષ્ણવની શ્રદ્ધાંજલિ, કહ્યું- ‘સશક્ત અને સમૃદ્ધ ભારતનું સ્વપ્ન સરદાર સાહેબે આપ્યું’

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, સરદાર પટેલે…

· 3 min read

યુવક પર હુમલો કરવા મામલે અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી વિરુદ્ધ FIR

અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી સામે એક યુવક પર હુમલો કરવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જણાવાયું છે. ફરિયાદ મુજબ, સાવરકુંડલા બાયપાસ રોડ પર RTO ઓફિસ નજીક યુવક સાથે થયેલી બોલાચાલી…

· 4 min read

સુરતથી ચેન્નઈ હવે માત્ર 16 કલાકમાં! 6-લેન એક્સપ્રેસવે 5 રાજ્યોને જોડશે

ગુજરાતથી દક્ષિણ ભારત તરફ રોડ માર્ગે મુસાફરી કરતા લોકો માટે આગામી સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સુરતથી ચેન્નઈ વચ્ચેની લાંબી મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડવાના હેતુથી વિકસાવવામાં આવી રહેલો હાઈ-સ્પીડ રોડ કોરિડોર પશ્ચિમ અને દક્ષિણ ભારત વચ્ચે કનેક્ટિવિટીને…

· 6 min read

National Film Awards 2026: કાર્તિક આર્યન-મમૂટી બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ; ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને રાષ્ટ્રીય પુરસ્કાર

ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતાનગર (કેવડિયા) ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની છત્રછાયામાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા કલાકારો, ફિલ્મ નિર્માતાઓ અને ટેક્નિશિયનોને સન્માનિત કરવામાં…

· 6 min read

હવે કોન્ફરન્સ રૂમમાં નહીં, દેશના મોટા પ્રવાસન સ્થળોએ યોજાશે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ : અશ્વિની વૈષ્ણવ

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહને લઈને કેન્દ્ર સરકારે નવી પહેલ શરૂ કરી હોવાનું કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં National Film Awards Ceremony પરંપરાગત કોન્ફરન્સ રૂમને બદલે દેશના મહત્વપૂર્ણ અને વિકસિત પ્રવાસન સ્થળો પર યોજવામાં આવશે.…

· 5 min read

CM ભૂપેન્દ્ર પટેલે વ્યારામાં 317 બેડની આધુનિક હોસ્પિટલનું કર્યું લોકાર્પણ, ₹910 કરોડના 800 બેડના હોસ્પિટલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

ગુજરાતના આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યારા ખાતે 317 બેડની અદ્યતન U.N.M. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. આ સાથે રાજ્ય સરકાર સાથે PPP મોડેલ પર વિકસાવવામાં આવી રહેલા U.N.M. Medical College and…

· 7 min read

રામ મંદિરમાં દાનની ગણતરી દરમિયાન ચોરીની 105 ઘટનાઓ CCTVમાં કેદ, SIT 25 સપ્ટેમ્બર સુધીમાં દાખલ કરશે ચાર્જશીટ

અયોધ્યાના રામ મંદિર સાથે જોડાયેલા દાન ચોરી કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં મહત્વપૂર્ણ વિગતો સામે આવી હોવાનું અહેવાલ છે. તપાસમાં મંદિર પરિસરમાં દાનની ગણતરી દરમિયાન કથિત ચોરીની 105 ઘટનાઓ CCTV કેમેરામાં નોંધાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. અગાઉ 23 જૂનના…

· 5 min read

એટ્રોસિટી એક્ટની જોગવાઈઓને પડકારતી અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ એટલે કે SC/ST (Prevention of Atrocities) Actની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. મંગળવાર, 22 સપ્ટેમ્બરે મામલો મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ આવ્યો હતો. અરજદારે…

· 6 min read