Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

News

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે, આપશે કરોડો રુપિયાના વિકાસકામોની ભેટ.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આવતીકાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહના પ્રવાસ દરમિયાન અંદાજીત 500 કરોડના વિકાસકાર્યોની ભેટ મળશે. અમિત શાહના ગુજરાત પ્રવાસની (Amit…

· 2 min read

વિદેશ પ્રવાસે ક્રેડિટ કાર્ડનો કરો છો ઉપયોગ? તો આ તમારા માટે કામના સમાચાર છે, સરકારે બદલ્યાં નિયમ

જો તમે અવાર-નવાર વિદેશ પ્રવાસે જતા હોવ છો અને ત્યાં ખર્ચ માટે ક્રેડિટ કાર્ડ (ક્રેડિટ કાર્ડ પર 20% TCS) નો ઉપયોગ કરો છો; તો હવે આવું કરવું તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. સરકારે તેને લગતા નિયમોમાં ફેરફાર કર્યો…

· 2 min read

ખુશખબર! OpenAIએ ChatGPTની મોબાઈલ એપ લોન્ચ કરી.

ChatGPTએ લોન્ચ થતાની સાથે જ દુનિયાભરમાં ચર્ચા જગાવી હતી. અદભૂત ક્ષમતાઓના સહારે તેણે દરેકને ચોંકાવ્યા હતા. તેના આગમનથી અનેક લોકો નોકરી ગુમાવવાના ડરથી પીડાઈ રહ્યા છે તો અનેક લોકો એવા છે જેમણે તેને પૈસા કમાવવાનો રસ્તો બનાવી લીધો છે. મુશ્કેલ…

· 2 min read

ઈલોન મસ્કની મોટી જાહેરાત, ટ્વિટર પર હવે 2 કલાકનો વીડિયો અપલોડ કરી શકાશે.

જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યુ છે, ત્યારથી આ પ્લેટફોર્મ પર સતત નવી સુવિધાઓ લોન્ચ કરવામાં આવી રહી છે. કંપનીએ તેની ઘણી સુવિધાઓ પેઈડ કરી દીધી છે. યૂઝર્સે હવે તેમના ટ્વિટર એકાઉન્ટ માટે બ્લૂ ટિક મેળવવા માટે પણ ચાર્જ ચૂકવવો પડે…

· 2 min read

દ્વારકા એક્સપ્રેસ વે નું કાર્ય પૂર્ણ થવાના આરે: ટૂંક સમયમાં થઈ જશે તૈયાર

ડિસેમ્બરથી પહેલા આને ખુલ્લો મૂકી દેવામાં આવશે. દેશના આ પહેલા એલિવેટેડ અર્બન એક્સપ્રેસ વે થી દિલ્હી-ગુરૂગ્રામ વચ્ચે પરિવહન દબાણ ઓછુ થવાના કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો આવશે. નીતિન ગડકરીએ જણાવ્યુ કે પરિયોજનાનો કુલ ખર્ચ 9000 કરોડ રૂપિયા છે અને કાર્ય 75-90…

· 3 min read

સુપ્રીમે જાતિ આધારિત વસ્તી ગણતરી પર પટણા હાઇકોર્ટના સ્ટેને યોગ્ય ઠેરવ્યો.

જાતિ આધારિત વસ્તી ગણતરીની લાંબા સમયથી માગ કરનારા બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે બિહાર સરકારની જાતિ આધારિત વસ્તી ગણતરી પર રોક લગાવવાના પટણા હાઇકોર્ટના ચુકાદાને બદલવાને ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે પટણા હાઇકોર્ટના…

· 2 min read

આજથી PM મોદી 6 દિવસના વિદેશ પ્રવાસે, આ દેશમાં પહેલીવાર જશે, 40થી વધુ કાર્યક્રમમાં લેશે ભાગ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7, ક્વાડ ગ્રૂપ સહિત કેટલીક મોટી બહુપક્ષીય સમિટમાં હાજરી આપવા શુક્રવારે જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની છ દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી 40 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે. પીએમ…

· 4 min read

49 વર્ષ પહેલા ભારતમાં થયું હતું પહેલું પરમાણુ પરીક્ષણ, એક સિક્રેટ મિશનને કારણે બદલાઈ ગઈ હતી દેશની તસવીર

49 વર્ષ પહેલા આજે 18 મે, વર્ષ 1974ના રોજ ભારતની ધરતી પર પહેલીવાર પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સિક્રેટ મિશનનું નામ સ્માઈલિંગ બુદ્ધા નામ આપવામાં આવ્યું હતું. રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેન્જમાં ન્યૂકિલ્યર ટેસ્ટે કરીને ભારત દેશે આખા વિશ્વને ચોંકાવી…

· 2 min read

ફિફા એ વર્લ્ડ કપ 2026ની ટ્રોફીનું અનાવરણ કર્યું, ‘We Are 26’ અભિયાનની કરી શરુઆત

ફૂટબોલ એ દુનિયાની સૌથી લોકપ્રિય રમતોમાંથી એક છે. ફૂટબોલને લઈને આખી દુનિયામાં દીવાનગી જોવા મળે છે. એમાં પણ જ્યારે ફિફા વર્લ્ડ કપ આવે છે ત્યારે દરેક ફૂટબોલ પ્રેમીઓનો ઉત્સાહ સૌથી વધારે હોય છે. હાલમાં જ કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022…

· 2 min read

ટેક્નોલોજી સેક્ટરમાં આવશે નોકરીઓ, એજ્યુકેશન સેક્ટરમાં પણ આવશે બદલાવ, જાણો AI પર Microsoft CEOએ શું કહ્યું

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઝડપથી વધી રહેલા પ્રભાવને કારણે ઘણા ક્ષેત્રોની ચિંતા વધી ગઈ છે. લોકો તેને આવનારા સમયમાં રોજગાર માટે મોટો ખતરો માની રહ્યા છે. તે જ સમયે, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા તેના વિશે સકારાત્મક છે. તેમણે કહ્યું કે એઆઈનો વિકાસ…

· 3 min read