Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

News

MSUની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની કલાકૃતિઓના પ્રદર્શનનો પ્રારંભ, હજારો કલારસિકો જોવા ઉમટયા

ફાઈન આર્ટસના વિવિધ વિભાગોના લગભગ 115 જેટલા વિદ્યાર્થીઓએ બનાવેલી વિવિધ પ્રકારની 1000થી વધારે કલાકૃતિઓને આ પ્રદર્શનમાં રજૂ કરાઈ છે. ગયા વર્ષે કુંદન કુમાર નામના વિદ્યાર્થીની કલાકૃતિને લઈને થયેલા વિવાદના કારણે પ્રદર્શન યોજાયુ નહોતુ. આમ બે વર્ષ બાદ આ પ્રદર્શન યોજાઈ…

· 2 min read

આવતા 4 દિવસ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાશેે

મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ , મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકા,તોફાની પવનનો માહોલ સર્જાયો છે.આમ પણ મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ગાજવીજ, તીવ્ર પવન સાથે વરસાદ -કરાનું તોફાની વાતાવરણ સર્જાઇ રહ્યું છે.હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો છે કે આવતા ચાર…

· 3 min read

અમદાવાદના સાબરમતીમાં એશિયાનું સૌથી આધુનિક રેલવે કમાન્ડ કંટ્રોલરુમ બનાવાયો, ગુડ્ઝ ટ્રેન હવે વિક્ષેપ વિના દોડશે

અમદાવાદના સાબરમતીમાં કેન્દ્રીય રેલવે મંત્રાલયે એશિયાનો સૌથી આધુનિક કમાન્ડ કંટ્રોલરૂમ બનાવ્યુ છે. રેલવે કોલોની પાસે આ DFCCIL કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. સમગ્ર પશ્ચિમ ભારતની માલસામાન ટ્રેનનું કંટ્રોલરૂમમાંથી સંચાલન થશે. આ કંટ્રોલ રુમ 24 કલાક કામ કરે તેવો બનાવાયો છે. આ…

· 2 min read

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત APMCના ચેરમેન તરીકે સંદીપ દેસાઇ અને વાઇસ ચેરમેન તરીકે હર્ષદ પટેલની વરણી

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત APMCમાં 14 ડિરેક્ટર્સ બિન હરીફ ચુંટાઇ આવ્યા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે વરણી થઇ છે. ભાજપના તમામ ડિરેક્ટર્સ ચુંટાઈ આવ્યા હોવાથી ભાજપ તરફથી મેન્ડેટ આપીને પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટેની વરણી કરવામાં…

· 2 min read

વડોદરામાં 5.68 કરોડના ખર્ચે 40 સ્થળે સ્માર્ટ અન્ડર ગ્રાઉન્ડ ડસ્ટબિન મુકાશે

વડોદરા શહેરમાંથી રોજે રોજ પેદા થતાં થતા ઘરેલું કચરાનાં નિકાલ માટે ડોર ટુ ડોર ગાર્બેજ વેસ્ટ કલેક્શન સિસ્ટમ કાર્યરત છે, પરંતુ વડોદરા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટીઝ મિશન અંતર્ગત શહેરમાં કચરાના ઓપન સ્પોટના ન્યુસન્સ નાબુદ કરવા રૂ.5.68 કરોડના ખર્ચે સ્માર્ટ અંડરગ્રાઉન્ડ…

· 2 min read

સુરતના ઉમરપાડામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, ખેડૂતો મુશ્કેલીમાં

જેમાં ઉમરપાડા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.આ સાથે કેવડી, ગોવટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો પરેશાન છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ યથાવત…

· 1 min read

તલાટીની પરીક્ષાના બે કલાક પહેલા જ પોલીસ દ્વારા ચેકિંગ, 8 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈપણ વિધ્ન વિના પૂર્ણ થઈ ગઈ છે. હવે આગામી સાતમી મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ચોરીને અવકાશ ના રહે તે માટે…

· 2 min read

અમદાવાદમાં રાજ્યની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરૂ, 90 દિવસમાં દંડ નહીં ભરો તો કોર્ટ મોકલશે મેમો

ટ્રાફિક નિયમો તોડતા પહેલાં સાવધાન થઈ જજો. હવે સમગ્ર ગુજરાત માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. જો ઈ મેમોના દંડની રકમ ત્રણ મહિનામાં નહીં ચૂકવાય તો આપોઆપ ટ્રાફિક કોર્ટમાંથી મેમો મોકલવામાં આવશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને RTOના…

· 2 min read

અમદાવાદમાં બનશે NIAનું વડુ મથક, ગૃહમંત્રાલય-વાહન વ્યવહાર વિભાગે બહાર પાડ્યું જાહેરનામું

ગુજરાત એક સરહદી રાજ્ય છે. ઉપરાંત રાજ્યના સરહદી વિસ્તારો તેમજ દરિયાકાંઠાઓથી માદક પદાર્થો, હથિયારો સહિતની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહી છે. એટલું જ નહીં ગુજરાત રાજ્યની સરહદો પાકિસ્તાનની બોર્ડર સાથે પણ જોડાયેલી છે, તેથી ગુજરાતની સરહદ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ…

· 1 min read

રીંગ રોડ પર કમોડ સર્કલ પાસે નવા બનતા બ્રિજની સાઈડમાં RCCનો સર્વિસ રોડ બનશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ( AUDA) દ્વારા કમોડ સર્કલ નજીક રીંગરોડ પર નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજની કામગીરી શરૂ થાય ત્યારે વાહનોની અવરજવર માટે બ્રિજની બંને તરફ ડામરની જગ્યાએ RCCનો રોડ બનાવવાનો નિર્ણય લીધો છે. ડામરના રોડ…

· 2 min read