મહત્વના બિલોની ચર્ચા વચ્ચે વિપક્ષની પાંખી હાજરી, કોંગ્રેસના માત્ર બે MLA ગૃહમાં હાજર
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રના અંતિમ દિવસે મહત્વપૂર્ણ વિધેયકોની કાર્યવાહી વચ્ચે વિપક્ષની પાંખી હાજરી ચર્ચાનો વિષય બની છે. ગૃહમાં હાજરી અંગે પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસ તરફથી કિરીટ પટેલ અને વિમલ ચુડાસમા હાજર જોવા મળ્યા હતા, જ્યારે અન્ય વિપક્ષી સભ્યોની…










