Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

News

80s AI Retro Trend : બોલિવૂડ સેલેબ્સ પર ચડ્યો રેટ્રો રંગ, સિદ્ધાર્થ-કિયારા થી પરિણીતી-રાઘવ સુધી સ્ટાર્સે શેર કર્યા AI ફોટોઝ

સોશિયલ મીડિયા પર હાલ 80ના દાયકાનો રેટ્રો AI ફોટો ટ્રેન્ડ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય યુઝર્સથી લઈને બોલિવૂડ સેલેબ્રિટીઝ સુધી અનેક લોકો પોતાની તસવીરોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી 1980ના દાયકાની ફિલ્મી અને ફેશન સ્ટાઈલમાં બદલીને શેર કરી રહ્યા છે.…

· 6 min read

સરસપુર-રખિયાલમાં AMCનું મેગા ડિમોલિશન, રોડલાઇનમાં આવતા 83 બાંધકામો પર બુલડોઝર

શહેરમાં રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન (RDP) હેઠળ રોડલાઇનના અમલીકરણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તર ઝોનના સરસપુર-રખિયાલ વોર્ડ વિસ્તારમાં રોડલાઇનમાં આવતા કુલ 83 બિનરહેણાંક બાંધકામો સામે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. ત્રિકમલાલ…

· 3 min read

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 182 ધારાસભ્યોએ એક સાથે વૃક્ષારોપણ કર્યું

દેશવ્યાપી ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય સંકુલ ખાતે વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રીમંડળના સભ્યો અને રાજ્યના તમામ 182 ધારાસભ્યોએ એકસાથે વૃક્ષારોપણ…

· 4 min read

ગુજરાત ATSના મોટા ઓપરેશન બાદ NIAએ સંભાળી તપાસ, પાકિસ્તાની હેન્ડલર અને ટેરર ફંડિંગ કનેક્શનની તપાસ તેજ

ગુજરાત ATS દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરવામાં આવેલા પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા કથિત આતંકી મોડ્યુલની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સંભાળી લીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેસ NIAને સોંપવામાં આવ્યા બાદ એજન્સીએ નવો કેસ નોંધીને તપાસ…

· 4 min read

પશુ આહાર નિયંત્રણ બિલ રજૂ : ભેળસેળયુક્ત પશુ આહાર પર સરકારનો સકંજો, 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ

ગુજરાતમાં પશુધનના આરોગ્ય અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ કાયદાકીય પગલું ભર્યું છે. બજારમાં વેચાતા નબળી ગુણવત્તાવાળા અને ભેળસેળયુક્ત પશુ આહાર પર નિયંત્રણ લાવવા માટે ગુજરાત વિધાનસભામાં ‘પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ નિયમન બિલ-2026’ રજૂ કરવામાં આવ્યું…

· 5 min read

નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના પ્રથમ ‘પત્રકાર વન’ના નિર્માણને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરદાવ્યું

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેડા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સર્વપ્રથમ ‘પત્રકાર વન’નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ નવતર અને પર્યાવરણલક્ષી પહેલની સરાહના કરતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર પાઠવીને સમગ્ર…

· 2 min read

કપડવંજનું પૌરાણિક આસ્થાધામ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, શ્રાવણમાં ઉમટે છે ભક્તોની ભીડ

શહેરમાં આવેલું પૌરાણિક શ્રી વૈજનાથ મહાદેવ મંદિર વર્ષોથી ભક્તોની અખૂટ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં સવાર-સાંજ ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના, મહાપૂજા અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી…

· 5 min read

Red Fort Blast : લાલ કિલ્લો નહીં, લાલ મંદિર હતું ઉમર-ઉન-નબીનું પહેલું ટાર્ગેટ; NIA ચાર્જશીટમાં મોટો ખુલાસો

10 નવેમ્બર, 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ચાર્જશીટમાંથી મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, હુમલાખોર ઉમર-ઉન-નબીનો પ્રારંભિક ટાર્ગેટ લાલ કિલ્લો નહોતો, પરંતુ ચાંદની ચોક વિસ્તારમાં આવેલું લાલ મંદિર…

· 5 min read

૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહના પૂર્વ આયોજન અંગે એકતાનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન આગામી 22 સપ્ટેમ્બર, 2026ના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગરિમામય ઉપસ્થિતિમાં આ પ્રતિષ્ઠિત સમારોહ યોજાવાનો છે. નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત વર્ષ 1954માં…

· 3 min read

અમદાવાદમાં 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા; પોલીસ-બોમ્બ સ્ક્વોડનું સઘન ચેકિંગ

અમદાવાદમાં એકથી વધુ શાળાઓને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા તંત્ર દોડતું થયું છે. વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલ સહિત અન્ય શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યાની માહિતી સામે આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને…

· 4 min read