Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

News

કરનાળી કુબેર ભંડારી ધામે શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોનું ઘોડાપૂર, ધારાસભ્ય શૈલેષ મહેતાએ કર્યા દર્શન

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ કરનાળી ખાતે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને એકાદશીના અતિ પાવન સંયોગે ભક્તિમય માહોલ સર્જાયો હતો. શ્રાવણ માસનો સોમવાર ભગવાન શિવની આરાધના માટે વિશેષ મહત્વ ધરાવતો હોવાથી કરનાળી સ્થિત દાદા કુબેર…

· 3 min read

અમદાવાદમાં બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ: ₹10 હજારમાં 14 વર્ષના કિશોરનો સોદો, 3 સગીરોનું રેસ્ક્યુ

અમદાવાદમાં સગીર બાળકોના અપહરણ, માનવ તસ્કરી અને બળજબરીથી મજૂરી કરાવવાના ગંભીર કેસનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ત્રણ સગીર બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે. આ મામલે પોલીસે…

· 3 min read

સુરેન્દ્રનગરના ભવાનીગઢમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, 620 લીટર દારૂ સહિત રૂ.2.08 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી ખાસ ઝુંબેશ દરમિયાન રાજકોટ રેન્જ સ્ક્વોડની ટીમે મૂળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની…

· 3 min read

Bhavnagar Railway Project: ₹125 કરોડના ખર્ચે ભાવનગર પરા યાર્ડનું થશે રિમોડેલિંગ, મુસાફરોને મળશે મોટી સુવિધાઓ

ભારતીય રેલ્વેએ ગુજરાતના ભાવનગરમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અંદાજે રૂ.125 કરોડના ખર્ચે ભાવનગર પરા (BVP) યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભાવનગર ટર્મિનસ (BVC) પર વધતા ટ્રેન…

· 4 min read

8 સપ્ટેમ્બરે ગુજરાત આવશે વડાપ્રધાન મોદી, વડોદરામાં વિકાસ કાર્યોની ભેટ અને નવસારીમાં ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાનના આ એક દિવસીય પ્રવાસને લઈને વડોદરા અને નવસારીમાં તંત્ર તેમજ ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વડોદરામાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ ઉપરાંત જાહેર…

· 4 min read

Ahmedabad Railway Station: ચાલુ ટ્રેનમાં ચડતાં મુસાફરનો પગ લપસ્યો, રેલવે કર્મચારી મહેશ પરમારે જીવ બચાવ્યો

અમદાવાદ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના બનતાં ટળી ગઈ છે. જબલપુર-વેરાવળ એક્સપ્રેસમાં ચડવાનો પ્રયાસ કરી રહેલા આધેડ વયના મુસાફરનો અચાનક પગ લપસી જતાં તેઓ ચાલતી ટ્રેન સાથે લટકી ગયા હતા. મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે સરકી જાય તે પહેલાં…

· 3 min read

મહુધામાં મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ યુવક પર હુમલા બાદ બુલડોઝર એક્શનમાં

મહુધા ચોકડી ખાતે ગઈ કાલે બે વાહન ચાલકો વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કાર ચાલક જીજ્ઞેશ પટેલ ઉપર મુસ્લિમ બુટલેગર ગંડેરીના ભાઈ સહીત ત્રણ ઈસમોએ હુમલો કરતા તેઓને લોહીલુહાણ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જેઓને તાત્કાલિક હોસ્ટિલમાં દાખલ…

· 2 min read

સિંધુ જળ સંધિ પર ભારતનો પાકિસ્તાનને કડક જવાબ, હેગ કોર્ટનો ચુકાદો ફગાવ્યો; કહ્યું- સંધિ સ્થગિત જ રહેશે

ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને લઈને હેગ સ્થિત Court of Arbitrationના તાજેતરના ચુકાદાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ આર્બિટ્રેશન કોર્ટને ભારતના સાર્વભૌમ નિર્ણયો અંગે ચુકાદો આપવાનો કોઈ અધિકાર નથી. કેન્દ્ર સરકારે ફરી સ્પષ્ટ…

· 5 min read

મુંબઈ એરપોર્ટ પર ₹72.22 લાખની વિદેશી કરન્સી ઝડપાઈ, ઘૂંટણ પાસે ટેપથી ડોલર છુપાવતી મહિલા સહિત બે પકડાયા

દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ વિદેશી કરન્સીની હેરાફેરીના બે અલગ-અલગ કેસ ઝડપી પાડ્યા છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના જવાનોએ સઘન સુરક્ષા તપાસ દરમિયાન બે મુસાફરો પાસેથી કુલ અંદાજે ₹72.22 લાખની વિદેશી કરન્સી…

· 3 min read

સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડરની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, હુમલાખોરો ફરાર

સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ વચ્ચે વધુ એક ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ જાહેર માર્ગ પર ઉપરાછાપરી ચપ્પુના…

· 3 min read