Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

News

ભારતને ધાર્મિક સહિષ્ણુતાની શિખામણ આપતા પાકિસ્તાનમાં 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પડાયું

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા નારોવાલ જિલ્લાના સિરાજ ગામમાં 100થી 125 વર્ષ જૂના હિન્દુ મંદિરને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સ્થાનિક લઘુમતી સંગઠનો અને કેટલાક રહેવાસીઓનો આરોપ છે કે મંદિરને જાણીજોઈને તોડી પાડવામાં આવ્યું હતું જેથી તેની જમીન નજીક આવેલા…

· 4 min read

સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટના બાદ CM રેખા ગુપ્તાની કડક કાર્યવાહી, ગેરકાયદે 4થી વધુ માળની ઇમારતો સીલ કરાશે

દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની PG ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયા છે. બચાવ એજન્સીઓએ કાટમાળમાંથી અનેક લોકોને બહાર કાઢ્યા છે અને સર્ચ-રેસ્ક્યુ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલી આ…

· 6 min read

મોરબીમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ : 400 લીટર કેમિકલ અને 1400 બોટલો સાથે મોટો જથ્થો ઝડપાયો

મોરબી જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામમાં રહેણાંક મકાનની આડમાં ચાલતી હોવાનો આક્ષેપ કરાયેલી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી પર દરોડો પાડ્યો છે.…

· 5 min read

દિલ્હીના સત્ય નિકેતનમાં PGની ઇમારત ધરાશાયી, 6ના મોત, માલિક સામે FIR

દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલી બહુમાળી બોયઝ PG ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. 6 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયા છે. ઘટનાસ્થળે NDRF,…

· 7 min read

ગુજરાતમાં અનાજ ખરીદીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ, 4 જિલ્લાના 10 કેન્દ્રો પર 6,191 સેમ્પલનું વિશ્લેષણ

ગુજરાતમાં સરકારી અનાજ ખરીદી અને જાહેર વિતરણ વ્યવસ્થામાં ગુણવત્તા તથા પારદર્શકતા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ખરિફ માર્કેટિંગ સીઝન KMS-2025-26 અંતર્ગત ડાંગરની ખરીદી માટે પાયલોટ પ્રોજેક્ટ રૂપે અમદાવાદ, મહિસાગર, આણંદ અને પંચમહાલ જિલ્લાના 10…

· 6 min read

વાવ-થરાદમાં શાળાના આચાર્ય સામે 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો આરોપ, POCSO હેઠળ ગુનો નોંધાયો

વાવ-થરાદ પંથકમાંથી શિક્ષણ જગતને આંચકો આપતો ગંભીર મામલો સામે આવ્યો છે. વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાના આચાર્ય સામે 15 વર્ષીય સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદના આધારે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને POCSO…

· 4 min read

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 100મું કેડેવર અંગદાન : ભલાભાઈ હળપતિના અંગદાનથી ત્રણ દર્દીઓને મળ્યું નવજીવન

દક્ષિણ ગુજરાતની મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થા ગણાતી સુરત નવી સિવિલ હોસ્પિટલે અંગદાનના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલ ખાતે 100મું સફળ કેડેવર અંગદાન પૂર્ણ થયું છે. નવસારી જિલ્લાના અંબાડા ગામના 56 વર્ષીય સ્વ. ભલાભાઈ છગનભાઈ હળપતિને બ્રેઈન ડેડ જાહેર કરવામાં…

· 5 min read

પેરિસમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ : PM મોદીએ કહ્યું- ભારત-ફ્રાન્સના સાંસ્કૃતિક સંબંધોમાં નવો માઈલસ્ટોન

ફ્રાન્સની રાજધાની પેરિસમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ભવ્ય લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉપસ્થિત સંતો, મહાનુભાવો અને ભક્તોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને આ મંદિરને ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોમાં એક ઐતિહાસિક માઈલસ્ટોન ગણાવ્યું હતું. તેમણે કહ્યું…

· 8 min read

અમદાવાદમાં સ્પાની આડમાં MD ડ્રગ્સનો કારોબાર ઝડપાયો, 212.900 ગ્રામ મેફેડ્રોન સાથે આરોપી ઝડપાયો

અમદાવાદ શહેરમાં નાર્કોટિક્સ અને ગેરકાયદેસર નશાકારક પદાર્થોના ખરીદ-વેચાણ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. ઓઢવ વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા કથિત એમડી ડ્રગ્સના વેચાણનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઓઢવ સ્થિત ‘SHR…

· 4 min read

અમદાવાદમાં 4 દિવસ રિક્ષા-ટેક્સી હડતાળ: Ola-Uber-Rapido સામે 3.70 લાખથી વધુ ચાલકોના બંધનો દાવો

અમદાવાદમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી ઓનલાઈન એપ આધારિત પરિવહન સેવાઓ સામે રિક્ષા અને ટેક્સી ચાલક સંગઠનોએ મોટું આંદોલન શરૂ કર્યું છે. વિવિધ રિક્ષા-ટેક્સી યુનિયનો દ્વારા 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર 2026 સુધી ચાર દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. સંગઠનોનું…

· 5 min read