જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ તોડતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ તૈનાત
જયપુરના સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર -3માં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છ?...
ભારત અને અમેરિકા વચ્ચે બધુ સારું રહેશે: ટેરિફ મુદ્દે ટ્રમ્પને આશા, PM મોદીને ગણાવ્યા ‘સ્માર્ટ’
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટેરિફ વાટાઘાટો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ટેરિફ વાટાઘાટોના ખૂબ સારા પરિણામ આવશે. આ સાથે જ ટ્રમ્પે પીએમ મોદીને તેમના 'સારા મિત્ર...
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ બનાવવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટી ભેટ આપી છે. સાબરકાંઠા જિલ્લામાં ઇડરથી બડોલી સુધીના ૧૪ કિલોમીટર ?...
ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું
અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કએ થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્વિટર' ખરીદ્યું અને પછી તેનું નામ બદલીને 'X' કરી દીધું હતુ. મસ્કએ મેનેજમેન્ટ સંભાળતાની સાથે જ ઘણા ફેરફારો કર્યા અને બ?...
કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટને ઓનલાઈન પણ રદ કરી શકાશે! રેલવે મંત્રીએ આપી જાણકારી
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બે પ્રકારે ટિકિટ મેળવી શકાય છે. ઓનલાઈન ટિકિટ લીધી હોય તો તેને ઓનલાઈન રદ કરાવી શકાય છે, પરંતુ જો ટિકિટ રેલવે કાઉન્ટર પરથી લીધી હોય અને તે રદ કરાવવી ...
ખેડૂતોના હિતમાં કેબિનેટનો મોટો નિર્ણય, હવે સસ્તા દરે મળશે ખાતર, જાણો કેટલા રૂપિયા કર્યા મંજૂર
આજે કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટે ખરીફ પાક 2025 માટે ફૉસ્ફેટિક અને પોટેશિક ખાતર પરની પોષક આધારિત સબસિડી દરોને મંજૂરી આપી છે. હવે કેન્દ્ર સરક...
ચારધામ યાત્રા કરવા જતાં પહેલા જાણો સરકારની ગાઇડલાઇન, આ તારીખે શરુ થશે ઓનલાઇન રજિસ્ટ્રેશન
ચારધામ યાત્રા કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સરકારે એડવાઇઝરી બહાર પાડી છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરુ થઈ રહી છે. અને તેના માટે યાત્રાની પૂર્વ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તરા...
થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે
28 માર્ચ, 2025 ના રોજ, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભારે ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, મ્યાનમારના સાગાઈંગ પ્રદેશમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તેનું કેન્દ્ર ?...
ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જળસંચય અંતર્ગત થયેલ વિવિધ કામોની સમીક્ષા બેઠક યોજાઈ
વિશ્વ જળ દિવસના રોજ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન અભિયાન 3.0ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વરસાદના પાણીને સંગ્રહિત કરવા, વધુ પ્લાન્ટેશન કરવા, પાણીના જુના સ્ત્રોતોનું નવીનીક...
મ્યાનમારમાં તબાહી વચ્ચે, ભારતે મદદનો હાથ લંબાવ્યો, 15 ટન રાહત સામગ્રી મોકલી
મ્યાનમાર (Myanmar) માં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપ (Earthquake) માં ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં ભારતે મ્યાનમારને 15 ટન રાહત સામગ્રી મદદ તરીકે મોકલી છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેના (IAF) C-130J ...