સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં જંબુસરના વેપારી આસિફ ઘાસીયાનું અપહરણ, પોલીસના વેશમાં આવેલા 7 સશસ્ત્ર શખ્સો પર શંકા
સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં પરિવાર સાથે રહેતા અને વ્યવસાય કરતા જંબુસરના વેપારી આસિફ ઘાસીયાના કથિત અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, પોલીસના યુનિફોર્મમાં આવેલા કેટલાક શખ્સોએ ચેકિંગના બહાને તેમની કાર રોકી હતી. આસિફ ઘાસીયા કારમાંથી નીચે ઊતરતાં જ…










