Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 30°C

News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027માં ‘Gen-Z ફેક્ટર’: યુવા ચહેરાઓ પર પક્ષોની નજર, સિનિયર નેતાઓની ટિકિટ પર થઈ શકે છે મંથન

ગુજરાતમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ અત્યારથી જ સંગઠન અને ચૂંટણી વ્યૂહરચના પર કામ શરૂ કરી દીધું છે. ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી યુવા મતદારો સાથે જોડાણ મજબૂત કરવા માટે પ્રયાસો થઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.…

· 7 min read

ડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: ₹2.49 લાખનું 434 કિલો શંકાસ્પદ ઘી જપ્ત, નમૂના લેબમાં મોકલાયા

બનાસકાંઠા જિલ્લામાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સલામતીને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીસામાં વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણ અંગે તપાસ કરી હતી. તપાસ દરમિયાન કુલ 434 કિલો લુઝ ઘીનો…

· 3 min read

સુરતમાં 1 કિલો MD ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો: 17 દેશ ફરી ચૂકેલી માનસી સૈયદ હાઈપ્રોફાઈલ વર્ગ સુધી કરતી હતી સપ્લાય

સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કિલો MD ડ્રગ્સ સાથે ઝડપી પાડેલી માનસી સૈયદને લઈને તપાસમાં અનેક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસ તપાસ મુજબ માનસી માત્ર ડ્રગ્સનું સેવન કરતી વ્યક્તિ સુધી સીમિત નહોતી, પરંતુ મુંબઈના હાઈપ્રોફાઈલ અને એલાઈટ…

· 4 min read

Surat Vande Bharat Stone Pelting: સુરત નજીક મુંબઈ-અમદાવાદ વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં સવાર હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ; એક યુવક ઝડપાયો

મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારાની ઘટના સામે આવતા રેલવે તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ઘટના સમયે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી…

· 4 min read

Surat Food Safety Drive: 8 દિવસમાં 1988 હોટલ-રેસ્ટોરન્ટની તપાસ, 6463 કિલો અખાદ્ય ખોરાકનો નાશ; ₹38.51 લાખનો દંડ

સુરત શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા અને અન્ય ખાણીપીણીના સ્થળો સામે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ તપાસ ઝુંબેશ સતત આઠમા દિવસે પણ ચાલુ રહી હતી. ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટીના નિયમોના પાલન…

· 3 min read

UPIના 10 વર્ષ: 90 હજાર ટ્રાન્ઝેક્શનથી 24,162 કરોડ સુધીની સફર, ₹314 લાખ કરોડના વ્યવહાર સાથે ભારતની ડિજિટલ ક્રાંતિનું વૈશ્વિક મોડલ

ભારતમાં ચાની લારી હોય, શાકભાજીની દુકાન હોય, રિક્ષા હોય કે મોટું શોપિંગ મોલ—આજે ચુકવણી માટે એક નાનકડો QR કોડ પૂરતો છે. ગ્રાહક મોબાઇલ કાઢે છે, QR કોડ સ્કેન કરે છે અને થોડી જ ક્ષણોમાં વેપારીના ખાતામાં પૈસા પહોંચી જાય છે.…

· 8 min read

ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, FSL રિપોર્ટમાં 38.59% મિથેનોલ મળ્યાનો દાવો

ભાવનગરમાં સામે આવેલા કથિત નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો છે. સારવાર હેઠળ રહેલા વધુ ત્રણ દર્દીઓનાં મોત થતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય હાર્દિક કિલજી અને અવિનાશ પરમારનાં…

· 6 min read

PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ, BJP ચલાવશે દેશવ્યાપી ‘સેવા સંકલ્પ મહોત્સવ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈને ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી અભિયાન ચલાવવાની તૈયારી શરૂ કરી છે. આ અભિયાનને ‘સેવા સંકલ્પ મહોત્સવ’ નામ આપવામાં આવ્યું છે. ભાજપે આ અભિયાનને રાષ્ટ્રીય સ્તરે સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે વિશેષ…

· 5 min read

પાકિસ્તાનમાં ‘ઇમરાનની સારવાર’નું નાટક ભજવાયું, હોસ્પિટલ લઈ જવાયા બાદ થોડા કલાકમાં ફરી અદિયાલા જેલમાં મોકલાયા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સારવાર અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ થોડા જ કલાકોમાં તેમને ફરી રાવલપિંડીની અદિયાલા જેલમાં મોકલી દેવામાં આવ્યા. આ ઘટનાને લઈને પાકિસ્તાનમાં રાજકીય…

· 6 min read

યુવાનો સાથે ‘વાઇબ મેચ’ કરવા ભાજપની નવી ટીમ, હર્ષ સંઘવી-સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓને જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ Gen-Z એટલે કે યુવા મતદારો સાથે સીધો સંપર્ક વધારવા અને તેમની વિચારસરણી સમજવા માટે વિશેષ ટીમ બનાવી છે. આ ટીમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, રાષ્ટ્રીય મહાસચિવ સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ…

· 6 min read