PM મોદીએ મહારાષ્ટ્રને રુ 7,600 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી, 10 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રને રૂ. 7,600 કરોડના વિકાસલક્ષી અને લોકોપયોગી પ્રોજેક્ટની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન ?...
RBIએ વધારી UPI Liteથી પેમેન્ટની લિમિટ, વૉલેટની લિમિટમાં પણ કરાયો વધારો
આજકાલ દરેક વ્યક્તિ નાના નાના પેમેન્ટ્સ કરવા માટે UPI અથવા UPI Lite નો ઉપયોગ કરે છે. યુપીઆઈના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે યુપીઆઈ લાઈટ દ્વારા ચૂકવણીની મર્યાદા વધારી છ?...
કેન્દ્રીય કેબિનેટની આજની બેઠકમાં લેવાઈ શકે મહત્વનો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં 4% વધારાની સંભાવના
આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થા જેવી મહત્વની બાબતો પર નિર્ણય લેવાઈ શકે. મોંઘવારી ભથ્થું એ નાણાં છે જે વધતી મોંઘવારી છતાં સરકારી કર્મચારીઓના જીવનધોરણને જાળવી રાખવા માટે આપવ...
PM મોદી આજથી બે દિવસીય લાઓસના પ્રવાસે, ઈસ્ટ એશિયા સમિટમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય લાઓસની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ 21મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 19મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી. લાઓસ એ એસોસ?...
તમારા લોનની EMI સસ્તી થશે કે મોંઘી તેનો થયો ખુલાસો, જાણો RBI ગવર્નરે શું માહિતી આપી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોંઘવારી સામેની લડાઈ ચાલુ રહેશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠક બાદ પોતાના નિર્ણયમાં આનો સંકેત આપ્યો છે. આરબીઆઈ એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્...
પેટ્રોલ પંપો પર હવે આ સુવિધાઓ પણ મળશે, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કર્યું એલાન
લોકોને પેટ્રોલ પંપો પર કેટલીક સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે એક મોટી યોજનાનો આજથી અમલ શરુ કરી દીધો છે જેથી કરીને વાહન ચાલકોની યાત્રા આરામદાયક રહે અને તેને કોઈ અગવડનો સામનો ન કરવો પડે...
જિલ્લા માહિતી કચેરી, વ્યારા ખાતે અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર, 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે 2001થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા મા?...
તાપી જિલ્લામાં વિકાસ સપ્તાહની તડામાર તૈયારીઓ
તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને ૭મી ઓકટોબરથી ૧૫મી ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ સુચારૂ રીતે પહોંચે તે માટે સાંસ્કૃતિ...
વ્યારા નગરમાં આવેલ લીમડા ચોક ખાતે શેરી ગરબા સ્પર્ધા યોજવામાં આવી
આ પ્રસંગે વિવિધ 9 જેટલા ગરબાના મંડળોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, લીમડા ચોક નવરાત્રી મહોત્સવ 2024 વ્યારા ના નવા બસ સ્ટેન્ડ સ્થિત માતાજીના ફરતે તમામ મંડળોએ સુંદર ગરબાની કૃતિઓ રજૂ કરી હતી, જેમાં ખૂબ ...
ગૌરક્ષકો ને હાથ ધમકી આપવાનો સિલસિલો યથાવત
બારડોલી ના ગૌરક્ષક જગદીશ ભરવાડને કસાઈ ખાટકી બાબા ડોન દ્વારા અપાય જાનથી મારી નાખવાની ધમકી આજરોજ દક્ષિણ ગુજરાતના બારડોલી ના ગૌરક્ષક જગદીશભાઈ ભરવાડને બારડોલી વિસ્તારના કુખ્યાત ખાટકી તેના ?...