મનુ ભાકર, ડી ગુકેશ સહિત આ 4ને ખેલ રત્ન મળ્યો… 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો
ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રી...
બનાસકાંઠા અંબાજી ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો યુવક મહોત્સવ
રાજ્યભરની ૩૪ સંસ્કૃત કોલેજના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ મહોત્સવમાં ભાગ લેશે બનાસકાંઠા અંબાજી ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળનો ૧૮મો યુવક મહોત્સવ યોજાશે જેમાં રાજ્યભરની ૩૪ સંસ્?...
કપડવંજના પીરોજપુર ગામે ૨૦૦ ઊંટોની વિનામુલ્યે સારવાર
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પશુપાલન વિભાગ, ખેડા જિલ્લા પંચાયત તથા કપડવંજ પશુ દવાખાના દ્વારા અંતરિયાળ વિસ્તાર વાત્રક નદી અને માજમ નદીના સંગમ સ્થાને આવેલા પીરોજપુર (લાલ માંડવા) ગામે માલધારી સ?...
નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે મિરાંત પરીખની નિમણૂંક, ડેપ્યુટી કમિશનર તરીકે મહેન્દ્ર એમ. દેસાઈની નિમણૂંક
સરકાર દ્વારા નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર મિરાંત જતીન પરીખની નિમણૂંક કરવામાં આવી છે. નડિયાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ?...
નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જો મળ્યો : નગરજનોમાં ખુશીનો માહોલ
નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી, જેના ૯ મહિને કેબિનેટ બેઠક મળી, જેમાં મનપાના અમલીકરણની વિધિવત જાહે?...
બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્રની મહેસાણા જિલ્લાના ૯૯ ખેડૂતોએ મુલાકાત લીધી
પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવ?...
ઉમરેઠમાં ચારે કોર ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં નગરપાલિકા છે કુંભકર્ણ ની નિંદ્રામાં
એક વહેપારી પોતાના બે લાખ રૂપિયા રૂપિયા ખર્ચીને ગરનાળું કવર કરવા માટે આરસીસી પાઇપો લાવી છતાં નગરપાલિકાના પાપે ગરનાળું તો ખુલ્લું જ રહ્યું વર્તમાન સમયમાં જ્યારે કેન્દ્રથી લઈને ગાંધીનગર બધ...
ઉમરેઠ મલાવ તળાવ કિનારે આવેલ મિલકત દબાણો છે કે માલિકીના તે નક્કી કરવા કરાયું રાર્વે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગામેગામના તળાવો ઊંડા કરવાની યોજના ચાલી રહી છે જેથી ચોમાસામાં વરસાદનું પાણી સંગ્રહ કરી શકાય અને તેની આસપાસની જગ્યા સ્થાનિકો માટે હરવા ફરવા લાયક આકર્ષક પણ...
શ્રી સંતરામ મંદિરનો ૧૬૬મો વાર્ષિકોત્સવ અને શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ભક્તિભાવ સાથે આયોજન
પ.પુ.યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ શુભ આશીર્વાદ ૫.પુ.મહંતશ્રી રામદાસ મહારાજના શુભ આશિષ અને આજ્ઞાથી શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો ૧૬૬મો વાર્ષિકોત્સવ તા.૫/૧/૨૦૨૫ થી તા.૧૧/૧/...
ઉમરેઠમાં નવા જ બનેલ રોડ તોડાતા પાણીની અને ગટરની પાઇપોને વ્યાપક નુકશાન
શું નવા જ બનાવેલ રોડ નલસે જલ યોજના હેઠળ તોડવા તે મુખ્યમંત્રી શ્રી ના પરિપત્રથી વિરોધાભાષી ન કહેવાય !! ઉમરેઠ ગામમાં અર્બન હેલ્થ ડેવલપમેન્ટ કંપની દ્વારા મહીસાગરનું પાણી ઘરે ઘરે પહોચાડવા નલ સ?...