Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

News

વઘઈના બરડા ગામમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 30.69 KGના 10 છોડ જપ્ત; એક આરોપી ઝડપાયો

ડાંગ જિલ્લામાં નશાકારક પદાર્થો સામે ચાલી રહેલી કાર્યવાહીમાં ડાંગ LCB અને વઘઈ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી વઘઈ તાલુકાના બરડા ગામમાં ગાંજાના કથિત ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક મકાનની પાછળ આવેલા વાડામાંથી નાના-મોટા કુલ 10 લીલા ગાંજાના છોડ…

· 4 min read

‘સેવા સંકલ્પ અભિયાન’ના સેવા યાત્રીઓ સાથે PM મોદીની વાતચીત, કહ્યું- ‘સેવાના માર્ગથી ક્યારેય ભટકીશું નહીં’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘સેવા સંકલ્પ અભિયાન’ના સેવા યાત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશેષ સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે ગુજરાત સહિત વિવિધ રાજ્યોના સેવા યાત્રીઓ સાથે વાતચીત કરી સેવા, સમર્પણ, પર્યાવરણ સંરક્ષણ અને જળ બચાવ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.…

· 4 min read

ગાંધીનગરમાં નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ, 29 જૂના કાયદાને બદલે 4 નવા લેબર કોડ્સ પર માર્ગદર્શન

ગુજરાતમાં ઉદ્યોગોના સાતત્યપૂર્ણ વિકાસ અને શ્રમિકોના સર્વાંગી કલ્યાણને સુનિશ્ચિત કરવાના હેતુથી ગાંધીનગર ખાતે નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નવા…

· 6 min read

હોકીમાં ભારતની સતત ત્રીજી જીત, દક્ષિણ કોરિયાને 8-2થી આપ્યો કારમો પરાજય

એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ભારતે Pool Aના પોતાના ત્રીજા મુકાબલામાં ચાર વખતના એશિયન ગેમ્સ ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 8-2ના મોટા અંતરથી હરાવી સતત ત્રીજી જીત નોંધાવી છે. અભિષેક અને દિલપ્રીત સિંહે 2-2 ગોલ કરીને…

· 4 min read

અરુણ બીનાડીને ગુજરાતના સહ સંગઠન મહામંત્રી બનાવાયા, ભીખુભાઈ દલસાણીયા સંભાળશે બિહારની જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારો કર્યા છે. નવી જવાબદારીઓ અંતર્ગત અરુણ બીનાડીને ગુજરાતના સહ સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેઓ ગુજરાતમાં સંગઠન મહામંત્રી રત્નાકર સાથે…

· 4 min read

CM ભૂપેન્દ્ર પટેલે ઘુમા તળાવ ખાતે સ્વચ્છતા અભિયાનમાં કર્યું શ્રમદાન, વિદ્યાર્થીઓનાં ચિત્રો નિહાળી કર્યા પ્રોત્સાહિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત ઘુમા ગામ તળાવ ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને શ્રમદાન કર્યું હતું. આ દરમિયાન અમદાવાદના મેયર હિતેષ બારોટ સહિતના મહાનુભાવો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

· 3 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદને આપી રૂ. ૫૮૪ કરોડનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ

અમદાવાદ શહેરને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રીએ અમદાવાદમાં ₹279.80 કરોડના 6 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ₹304.05 કરોડના 6 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે નવનિર્મિત આવાસોના ડ્રો તેમજ અમદાવાદ…

· 4 min read

પોરબંદરમાં માનસિક રીતે બીમાર યુવતી સાથે દુષ્કર્મનો આરોપ, આરોપી સામે ગુનો નોંધાયો

પોરબંદર શહેરમાં માનસિક બીમારીથી પીડિત યુવતીની સ્થિતિનો કથિત રીતે ગેરલાભ લઈ તેની સાથે વારંવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ફરિયાદના આધારે કીર્તિ મંદિર પોલીસે હિતેશ પ્રભુદાસ જોષી નામના વ્યક્તિ સામે ગુનો નોંધી સમગ્ર મામલે…

· 2 min read

અમદાવાદને મળ્યો નવો વાડજ ફ્લાયઓવર : CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ, ₹127.92 કરોડના ખર્ચે તૈયાર થયો ફોર-લેન બ્રિજ

અમદાવાદ શહેરના વાહનચાલકો માટે મહત્વના એવા નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું છે. ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત વાડજ જંકશન ખાતે અંદાજે ₹127.92 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફોર-લેન ફ્લાયઓવર બ્રિજને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.…

· 3 min read

મોરબીમાં ‘સેવા મેરા યોગદાન 2026’ હેઠળ લીલાપર ચોકડી ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન

મોરબીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મેરા યોગદાન 2026’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી પેપર મિલ એસોસિયેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે લીલાપર ચોકડી ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. કાર્યક્રમમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા…

· 3 min read