Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

News

બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન આંધ્ર-ઓડિશા કિનારે પહોંચ્યું, ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત; હજારો લોકોનું સ્થળાંતર

બંગાળની ખાડીમાં સર્જાયેલું શક્તિશાળી ડીપ ડિપ્રેશન ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પહોંચતાં બંને રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવનની અસર જોવા મળી છે. હવામાન વિભાગે અગાઉ સિસ્ટમ ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે, કલિંગપટ્ટનમ નજીકથી…

· 4 min read

ભૂકંપ આવતાં જ આપોઆપ રોકાઈ જશે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન! 28 સિસ્મોમીટર કરશે મુસાફરોની સુરક્ષા

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે જાપાનની શિંકાનસેન હાઈસ્પીડ રેલ ટેક્નોલોજી પર આધારિત અત્યાધુનિક Early Earthquake Detection System લગાવવામાં આવશે. લગભગ 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પર કુલ 28 સિસ્મોમીટર સ્થાપિત કરવામાં આવશે. ભૂકંપના પ્રારંભિક સંકેતો મળતાં જ…

· 4 min read

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં ભીષણ આગ, 9નાં મોત; PM મોદીએ કરી વળતરની જાહેરાત

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર બુધવારે મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મુસાફરોને લઈને જઈ રહેલી AC સ્લીપર બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. આગ લાગ્યા બાદ બસમાં…

· 4 min read

X પર વધુ એક સ્કેમ : બહેનની આંખની સર્જરીના નામે ₹1.5 લાખનું ફંડ! જય સિંઘ રાઠોડ પર છેતરપિંડીના આરોપ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બહેનની આંખની સારવાર માટે આર્થિક મદદ માગતી એક ભાવુક પોસ્ટથી શરૂ થયેલો મામલો હવે કથિત ક્રાઉડફંડિંગ છેતરપિંડીના મોટા વિવાદમાં ફેરવાયો છે. ‘જય સિંઘ રાઠોડ’ નામના X યુઝરે પોતાની 12 વર્ષની બહેનની આંખની તાત્કાલિક સર્જરી માટે…

· 5 min read

પાવાગઢ તળેટીમાં પાર્કિંગની કામગીરી પર ASIની રોક, નવરાત્રી પહેલાં યાત્રાળુઓની મુશ્કેલી વધવાની શક્યતા

હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં ડુંગર તરફ જતા ત્રણ રસ્તા નજીક પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશાળ પાર્કિંગ સુવિધા ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ની જરૂરી પરવાનગી લેવામાં આવી ન હોવાનું…

· 3 min read

મંત્રી પ્રવીણ માળીએ ડીસાથી અંબાજી સુધી 100 KM સાઇકલ ચલાવી, આપ્યો ‘શ્રદ્ધાથી સ્વચ્છતા’નો સંદેશ

ભાદરવી પૂનમના પવિત્ર અવસરે મા અંબાના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના નેતૃત્વમાં ડીસાથી અંબાજી સુધી આશરે 100 કિલોમીટરની ‘પ્લાસ્ટિક મુક્ત સાઇકલ યાત્રા’ યોજાઈ હતી. મંત્રી પ્રવીણ માળીએ પોતે…

· 4 min read

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 30 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 12,557ને પદવી એનાયત

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University) ખાતે 23 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 75મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત શિક્ષણ અને શાસન ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહમાં કુલ 12,557 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત…

· 6 min read

‘વોટ ચોરી’ના આરોપો પર BJPનો પલટવાર, સંબિત પાત્રાએ કહ્યું- હાર બાદ ચૂંટણી પંચને નિશાન બનાવે છે વિપક્ષ

ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીની Special Intensive Revision (SIR) પ્રક્રિયાને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે BJPના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર આકરા પ્રહાર કર્યા છે. 23 સપ્ટેમ્બરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાત્રાએ આરોપ લગાવ્યો…

· 6 min read

નરોડામાંથી ₹1.05 કરોડનું ‘વ્હેલની ઉલ્ટી’ એમ્બરગ્રીસ જપ્ત, ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્સોને ઝડપ્યા

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં કાર્યવાહી કરીને કથિત એમ્બરગ્રીસના ગેરકાયદે વેચાણ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી આશરે 1.051 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. 1.05 કરોડ જેટલી…

· 5 min read

CM ભૂપેન્દ્ર પટેલે 7 નવા પાક સંરક્ષણ ઉત્પાદનો લોન્ચ કર્યા, ખેડૂતોને ‘સરદાર’ બ્રાન્ડ હેઠળ મળશે

ગુજરાતના ખેડૂતો માટે પાક સંરક્ષણ અને કૃષિ ઉત્પાદકતા વધારવાની દિશામાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે GSFCના ‘સરદાર’ બ્રાન્ડ હેઠળના 7 નવા જંતુનાશક અને નિંદણનાશક ઉત્પાદનોનું લોન્ચિંગ કર્યું…

· 5 min read