મહિલાઓ સામે ક્રાઈમના કેસમાં રાજસ્થાન પહેલા નંબરે, ગેહલોત સરકાર પર ભાજપના પ્રહાર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે BJP હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પર જોરદાર પ્રહાર કર્યા હતા અને તેમના રાજીનામાની માંગ કરી હતી. https://twitter....
ભારત આવેલા શ્રીલંકાના પ્રેસિડેન્ટે કહ્યું, થેંક યુ ઇન્ડિયા.
શ્રીલંકાના આર્થિક ઝંઝાવાતને એક વર્ષ પૂરું થયું છે. એક વર્ષ પહેલા શ્રીલંકામાં જે દ્રશ્યો સર્જાયા હતા એ હજુ લોકોની નજર સામેથી હટ્યા નથી. સરકાર સામે ઉશ્કેરાયેલા લોકો રાષ્ટ્રપતિ ભવન અને વડાપ્ર...
અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ જોવા માટે હોટલના બદલે હોસ્પિટલમાં રોકાણ કરવાનો નવો ટ્રેન્ડ
15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે, એ અગાઉ બહારથી આવતા ક્રિકેટરસિયાઓએ અમદાવાદની હોટલોમાં એડવાન્સ રૂમ બુકિંગ કરાવી લીધાં છે. ઘણી હોટલોએ તો 14 અન...
સૌરાષ્ટ્રનું હીરાસર:2534 એકરમાં રાજ્યનું સૌથી મોટું એરપોર્ટ, 3040 મીટરના રન-વે નીચે એશિયાની સૌથી મોટી 700 મીટરની વોટર ટનલ
રાજકોટમાં 2534 એકરમાં રાજ્યનું સૌથી મોટું અને સૌરાષ્ટ્રનું ‘હિર’ ગણાતું હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ફેઝ-1નું કામ પૂર્ણ થઇ ગયું છે. એરપોર્ટ એરબસ A320 એરબસ A321 પ્રકારના એરક્રાફ્ટને હેન્ડલ કરવ?...
World Brain Day 2023: મગજની ગંભીર બીમારીઓથી બચવા માટે તમારી લાઈફ સ્ટાઈલમાં લાવો આટલુ પરિવર્તન
જો તમે તમારી લાઈફસ્ટાઈલને સારી અને હેલ્ધી રાખો છો તો હૃદયની બીમારી, બ્રેઈનની બીમારીની સાથે-સાથે ડાયમેન્શિયાનું જોખમ ઓછુ થાય છે. હેલ્ધી રહેવા માટે, સારુ ભોજન, વજન કંટ્રોલ કરવો, ધૂમ્રપાન ન કરવ?...
હિમાચલ પછી હવે ઉત્તરાખંડનો વારો ! વાદળો ફાટ્યા, ભૂસ્ખલન થયું, તબાહીના દ્રશ્યો જોવા મળ્યા.
હિમાચલ પ્રદેશ બાદ પડોશી રાજ્ય ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે.નદીઓ તણાઈ રહી છે. ભૂસ્ખલનના કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સ?...
પાકિસ્તાનમાં ત્રણ હિન્દુ બહેનોનું અપહરણ કરી ધર્માંતરણ કરાવાયું.
પાકિસ્તાનમાં ફરી બળજબરીથી ધર્મપરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ હિન્દુ બહેનોનું અપહરણ કરાયું, ત્યાર પછી બળજબરીથી એ જ મુસ્લિમ પુરુષ સાથે ત્રણેય બહેનોના લગ્?...
મોદી સરનેમ કેસમાં હવે 4 ઓગસ્ટે સુનાવણી રાહુલની યાચિકા પર ગુજ. સરકારને સુપ્રીમે નોટિસ મોકલી
ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કરેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે, અને ૧૦ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. આથી હવે આ કેસમાં ૪ ઓગસ?...
રામબનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટના, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો
છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે રામબનમાં વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની છે. આ ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર...
મણિપુરમાં મેઈતેઈ અને કુકી સમુદાયોએ હુમલા કરવા બંકરો તૈયાર કર્યા હોવાનો ઘટસ્ફોટ
મણિપુરમાં, મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જબરદસ્ત ખાઈ રચાઈ ગઈ છે તેને પૂરવી મોટો પડકાર બની ગયો છે. બંને સમુદાયો દ્વારા તેમની સુરક્ષાના નામે બનાવેલા બંકરો જાણે સરહદ પર સુરક્ષા દળોના બંકરો હોય ...