ફિલ્મ ‘Project K’ થી દિપીકા પાદુકોણનું ફર્સ્ટ લુક રિવીલ
દીપિકા પાદુકોણનો 'પ્રોજેક્ટ કે'નો ફર્સ્ટ લુક રિવીલ કરવામાં આવ્યો છે. દીપિકાના લુકને લઈને ખૂબ જ એક્સાઈટમેન્ટ હતી. પ્રોડક્શન હાઉસ દ્વારા અગાઉ એલાન કરવામાં આવ્યું હતું કે, પોસ્ટર સોમવારે સાંજ?...
સહારાના કરોડો રોકાણકારો માટે સારા સમાચાર! રિફંડ પોર્ટલ શરૂ, 45 દિવસમાં મળશે પૈસા
સહારા ઈન્ડિયામાં ફસાયેલા કરોડો રોકાણકારો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજ રોજ સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું છે. હવે સહારાના રોકાણકારો તેમના નાણાંનો દાવો કરી શકશે અન?...
અમેરિકાએ PM મોદીને આપેલું વચન પૂરું કર્યું, ભારતને સદીઓ 105 જૂની મૂર્તિઓ પરત કરી
અમેરિકાએ ભારતને ચોરાયેલી 105 મૂર્તિઓ પરત કરી છે. તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. આ તમામ મૂર્તિઓ પ્રાચીન સમયની છે. સેંકડો વર્ષ પહેલાં આ મૂર્તિઓ ભારતમાંથી ચોરાઈને ત્યાં લઈ જવામાં આવી હતી. આ ?...
હિંડનબર્ગે માત્ર અદાણી ગ્રુપને જ નહીં પરંતુ શેરબજારને પણ નુકસાન પહોંચાડ્યું હતું, ગૌતમ અદાણીના આકરા પ્રહાર
ગૌતમ અદાણીએ અદાણી ગ્રૂપ ની એજીએમ માં હિંડનબર્ગ રિસર્ચ પર ફરી વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ સંપૂર્ણપણે ટાર્ગેટ હતો અને ખોટી માહિતીના આધારે જૂથને બદ?...
વિપક્ષની એકજૂથતા પર PM મોદીના પ્રહાર, બેંગલૂરૂમાં ભ્રષ્ટાચારીઓ એકત્રીત થયા
PM મોદીએ પોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. અહીં વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, '26 રાજકીય પક્ષો 2024 માટે એક થઈ રહ્યા છે. કેટલાક લોકો ભારતની દ...
સાયબર ક્રાઈમ અંગેની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી? જાણો તમામ વિગતો
આજકાલ લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યુ છે. આજે ઘણા બધા રોજીંદા કામ સ્માર્ટ ફોન (Smart Phone) દ્વારા ઓનલાઈન કરી શકાય છે. આ સાથે જ ઓનલાઈન ફ્રોડના (Online Fraud) કેસ પણ વધી રહ્યા છે. ટેક્નોલોજી આગળ વ?...
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી સુપ્રીમ કોર્ટમાં સ્વીકારાઈ, 21 જુલાઈએ થશે સુનાવણી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'મોદી સરનેમ' સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામ...
PM મોદી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, 27 જુલાઈએ રાજકોટના નવા એરપોર્ટનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રમોદી આગામી 27 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી તેના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર?...
લોકસભાની 2024ની ચૂંટણીમાં વિપક્ષને હરાવવા માટે NDA તૈયાર, PM મોદીની અધ્યક્ષતામાં 38 પક્ષની આજે મળશે બેઠક
2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના પડકારને સ્વીકારીને ભાજપે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ NDAના બેનર હેઠળ 38 પક્ષોની ભાગીદારીનો દાવો કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડ...
પુંછમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પૂંચના સિંધરા વિસ્તારમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સંયુક્ત ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ આ આતંકીઓને ઠાર કર્યા હતા.ભારતીય સે...