ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ અને ત્રણ સ્કોર્પિન સબમરીન ખરીદશે
પીએમ નરેન્દ્ર મોદીના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન મોટી ડિફેન્સ ડીલને મંજૂરી મળી શકે છે. એક અહેવાલ પ્રમાણે ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ અને 3 સ્કોર્પિન સબમરીન ખરીદી શકે છે. પીએમ મોદીના ફ્રાન્સ પ્રવ?...
કપડવંજમાં પાણી વચ્ચે ફસાયેલા છ વ્યક્તિને બચાવાયા
રીપોટૅર- સુરેશ પારેખ (કપડવંજ) અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે કપડવંજ તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતાં. તાલુકાના સૂકી અને થવાદ ગામ વચ્ચે આવેલ ધામણી નદીના બેટ વિસ્તારમા...
કપડવંજ તાલુકાના ગામડાઓમાં ઉપરવાસમાં પાણીની આવકના કારણે અનેક ગામમાં પાણી ફરી વળ્યા
અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે કપડવંજ તાલુકાના ભુંગળિયા ડેમમાંથી 4000 કયુસેક પાણી છોડાયું. ભુંગળિયા ડેમના ચાર દરવાજા ખોલાતાં બેટાવાડા, ઠુંચાલ, બારૈયાના મુવાડા,સુલતાનપુરમાં અ?...
અદાણીની આ કંપની ખરીદવા માટે ઉત્સુક વિદેશી રોકાણકારો, ટૂંક સમયમાં થશે હરાજી
ગૌતમ અદાણી ગ્રુપ તેની 6 વર્ષ જૂની કંપની અદાણી કેપિટલને વેચવાની તૈયારી કરી રહ્યું છે. આ કંપનીને ખરીદવા માટે વિદેશી રોકાણકારોની લાંબી લાઈન લાગી છે. જાણકારી અનુસાર, આગામી થોડા અઠવાડિયામાં આ કંપ...
2000 રૂપિયાની નોટ બદલવા માટે ઓળખ પત્ર જરુરી છે? સુપ્રિમ કોર્ટે આપ્યો આ જવાબ
અરજી ફગાવી દેતા ચીફ જસ્ટિસે કહ્યું કે, રિઝર્વ બેંકનો નિર્ણય નીતિ વિષયક છે. અમે આમાં હસ્તક્ષેપ નહીં કરીએ. અગાઉ 29 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે પણ અરજીને નીતિ વિષયક ગણાવીને ફગાવી દીધી હતી. અરજીમાં ?...
રાજપીપળામાં આમ આદમી પાર્ટીનાં 20 જિલ્લાના આદિવાસી આગેવાનોની બેઠક મળી
નર્મદા જિલ્લાના રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ગુજરાતના આદીવાસી જિલ્લાઓના આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની UCC (યુનિફોર્મ સિવિલ ક?...
AAP ગુજરાત પ્રભારીએ UCC નું સૈદ્ધાંતિક સમર્થન કરતા ડો.પ્રફુલ્લ વસાવાનું રાજીનામું
કેવડિયા બચાઓ આંદોલન સમિતિના નેતા, ઈન્ડીજીનસ આર્મી ઓફ ઇન્ડિયાના પ્રમુખ, નાંદોદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો.પ્રફુલ્લ વસાવાએ અરવિંદ કેજરીવાલને સંબોધીને આપેલા રાજીનામામાં ગંભીર ?...
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બનાવ્યો 5 હજાર કરોડનો પ્લાન, બ્રિટનથી આવશે મદદ
દેશની સૌથી મોટી સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ રેવન્યું દ્વારા બ્રિટિશ ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ(BII) અને અન્ય વૈશ્વિક રોકાણકારો સાથે તેના ઈલેક્ટ્રિક વાહન એકમ મ...
મણિપુરમાં ફરી હિંસા : પશ્ચિમ કંગપોકપીમાં એક પોલીસ કર્મચારીનું મોત, 10 ઈજાગ્રસ્ત
મણિપુરના પશ્ચિમી કંગપોકપી વિસ્તારમાં આખીરાત હિંસક અથડામણો ચાલી હતી, ત્યારબાદ આજે એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં 10 અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. એ...
ઈમરાન ખાનને JITએ પૂછ્યા 25 સવાલ, PTI ચીફે કહ્યું- અમે નથી કરાવી 9 મેની હિંસા
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના (PTI)ના પ્રમુખ ઈમરાન ખાનની (Imran Khan) 9 મેની હિંસા અંગે રવિવારે ઈસ્લામાબાદ પોલીસે પૂછપરછ કરી હતી. આ દરમિયાન ઈમરાનને 25 થી વધારે સવાલો પૂછવામાં આવ્યા હતા. ઈમરાન ખાન વિરુદ્ધ આ?...