Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

કઠલાલ તાલુકાના ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું.

કઠલાલ તાલુકાના ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરે ભક્તોનો  ઘોડાપૂર  ઉમટ્યું.

ખેડા જિલ્લામાં આવેલ કઠલાલ તાલુકાના ફાગવેલ ગામ ખાતે ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. જેમાં આ મંદિર ખાતે દેવ દિવાળી ના અવસરે મેળો યોજાયો હતો. આ મેળામાં દેશના ખૂણે ખૂણેથી ભક્તો આવ્યા હતા.

ત્યારે ત્યારે આ દેવ દિવાળીના અવસર પર 4 લાખ કરતાં વધુ ભક્તો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા ત્યારે દેવ દિવાળીના પાવન અવસર પર દર્શન કરી ધન્યતા અનુભવી.

 

રિપોર્ટર રાજદીપ ચૌહાણ(કઠલાલ)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.