પેટીએમ, ગુગલ પે…, ફરીવાર UPI પેમેન્ટ સિસ્ટમમાં થયો ફેરફાર, NPCIએ આદેશ કર્યો જાહેર
હવે કોઈ પણ વ્યક્તિ Paytm, PhonePe, Google Pay, BHIM UPI જેવા UPI એપ્સથી 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા NPCIએ 16 સપ્ટેમ્બરથી આ મર્યાદાને લાગુ કરી દીધી છે. જેનાથી વેપારી?...
તમારા લોનની EMI ઘટશે ! RBI ગવર્નરે કરી મોટી ભવિષ્યવાણી
લોનની ઈએમઆઇ ભરી રહેલા સામાન્ય વર્ગના માણસો માણે થોડા જ સમયમાં સારા સમાચાર સામે આવી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે લોન EMIમાં ઘટાડો થવાની ભવિષ્યવાણી કરી છે. લોન EMIમાં ઘ...
KDCC બેંકનો મામલો : બેંકના ચેરમેને વિરોધ કરતા કર્મચારીઓને સણસણતો જવાબ આપ્યો
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સેવાલિયા શાખાના બ્રાન્ચ મેનેજરના અકસ્માતમાં મૃત્યુ બાદ કપડવંજ ખાતે એકત્ર થયેલા કર્મચારીઓએ રોસ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે રજાના દિ?...
શ્રી સંતરામ વિદ્યાલય ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી ગણપતિ દાદાને અન્નકુટ ધરવામાં આવ્યો
શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી ગણપતિ દાદાને અંકુટ ધરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાલયના 4000 થી ?...
‘ઈશ્વર દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન આપે એજ…’, CM ભૂપેન્દ્ર પટેલથી લઇને રાષ્ટ્રપતિએ PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધામંત્રીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજભવનમાં PM સાથે મુલાકાત કરી હતી અને મુખ્યમંત્રી?...
100 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ, જાણો મોદી સરકારે ક્યાં રોકાણ કર્યું કેટલા પૈસા
મોદી સરકાર 3.0 એ તેના કાર્યકાળના પ્રથમ 100 દિવસ પૂરા કર્યા છે. સરકાર દ્વારા પહેલા 100 દિવસમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે માળખાકીય વિકાસ, આરોગ્ય સેવાઓ,...
વ્યક્તિ કરતાં પક્ષ અને પક્ષ કરતાં દેશ મહાન, એ ભાજપની વિચારધારા છે – ધવલ દવે
વ્યક્તિ કરતાં પક્ષ અને પક્ષ કરતાં દેશ મહાન, એ ભાજપની વિચારધારા છે તેમ ભાજપ અગ્રણી ધવલ દવેએ ભાવનગર ખાતેની બેઠકમાં જણાવ્યું તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસથી ભાજપ દ્વારા સેવા પખવા?...
‘આ મોદી છે, અહીં કોઈ દબાણ કામ કરતું નથી…’, જ્યારે પીએમને ઓબામા સાથેની પ્રેસ કોન્ફરન્સની ઘટના યાદ આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગાંધીનગરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે આ રિ-ઈન્વેસ્ટ કોન્ફરન્સની ચોથી આવૃત્તિ છે. મને વિશ્વાસ છે ?...
વન નેશન- વન ઈલેક્શન, મહિલા અનામત…: વસ્તી ગણતરીની સાથે આ મોટા નિર્ણય લઈ શકે છે મોદી સરકાર
મોદી સરકારે દશવર્ષીય વસતી ગણતરી કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે આ પ્રક્રિયામાં જાતિ સંબંધિત 'કોલમ' સામેલ કરવાને લઈને હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. જાણકારી અનુસાર ટૂંક સમયમાં દશવર્...
કિશ્તવાડની રેલીમાં અમિત શાહે કહ્યું, ‘અમે આતંકવાદને એટલો ઊંડો દાટી દઈશું કે તે ક્યારેય બહાર નહીં આવે’
કાશ્મીરમાં ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કાના અંતિમ દિવસે ગૃહમંત્રી અમિત શાહે કિશ્તવાડમાં રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે આતંકવાદ પર નિશાન સાધતા કહ્યું કે, 'અમે આતંકવાદને એટલો ઊંડો દાટી દઈશું ક...