Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

શ્રી સંતરામ વિદ્યાલય ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી ગણપતિ દાદાને અન્નકુટ ધરવામાં આવ્યો

શ્રી સંતરામ વિદ્યાલય ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી ગણપતિ દાદાને અન્નકુટ ધરવામાં આવ્યો

શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી ગણપતિ દાદાને અંકુટ ધરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાલયના 4000 થી વધારે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ શ્રી ગણેશ દર્શનનો લાભ લીધો હતો.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્નકૂટના દર્શન કરી આરતી ઉતારી હતી.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.