સરકાર દ્રારા રાજયના ૮ મહાનગરોમાં ‘અર્બન ગ્રીન યોજના’ અમલમાં મૂકવામાં આવી.
સરકાર દ્રારા યુવાનો માટે રોજગારી ઉભી કરવા તેમજ બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ‘અર્બન ગ્રીન યોજના’ બહાર પાડવામાં આવી છે. આ યોજન માટે સરકાર દ્રારા કુલ રૂ.૩૨૪ લાખની જોગવાઇ કરવામાં આવી છ?...
સુરત ખાતે આજનો દિવસ ઐતિહાસિક દિવસ હતો.
યોગસ્થ : કુરુ કર્માણિ સડું, ત્યકતવા ધનગ્જય। સિધ્ય સિધ્યો : સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્ચેત । સુરત ખાતે આજનો દિવસ ઐતિહાસિક દિવસ હતો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દોઢ લાખ લોકોએ યોગાભ્?...
મણિપુરમાં સ્થિતિ વણસી, 9 ધારાસભ્યોએ PMOને લખ્યો પત્ર, કહ્યું- રાજ્ય સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.
હિંસાથી મણિપુરની હાલત નાજુક છે. બે સમુદાયો આમને સામને આવી ગઈ છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ શાંતિની આશા હતી, પરંતુ સ્થિતિ ફરી વણસી રહી છે. એક તરફ લોકો હથિયાર ઉઠાવી રહ્યા છે. બીજી ત?...
અમેરિકન કંપની ગુજરાતમાં 11 હજાર કરોડ રૂપિયાનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાશે, PM મોદી અમેરિકા પહોંચતા કેબિનેટે પ્રોજેક્ટને મંજૂરી આપી
અમેરિકાની ચિપમેકર કંપની માઈક્રોન ટેક્નોલોજી ભારતમાં રોકાણ કરી શકે તેવી છેલ્લા ઘણા દિવસોથી અપેક્ષા હતી. આખરે તેને મંજૂરી મળી ગઈ છે. PM નરેન્દ્ર મોદી ના અમેરિકા પહોંચતા આ ખબર આવી રહી છે. સમાચાર ...
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધરપાડા ખાતે આવેલ ડુંગર પર ગૌચરની જમીનમાં બનાવેલ મરિયમ માતા મંદિર નું દબાણ ક્યારે દૂર કરવામાં આવશે?
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આંબાજૂથ ગ્રામ પંચાયતના સમાવિષ્ઠ નાના બંધરપાડા ખાતે આવેલી જમીન જેનો ખાતા નું. ૧૭૫ , સર્વે નું. ૨૦ જે ગૌચર ની જમીનમાં મરિયમ માતાનું મંદિર જે કેથોલિક ચર્ચ બનાવી દબા...
યોગ દિવસ પર PM મોદીએ દેશવાસીઓને આપ્યો સંદેશ, કહ્યું- યોગ બન્યો જનઆંદોલન, મતભેદો થશે દૂર..
વડાપ્રધાન હાલ USની મુલાકાતે છે. ત્યારે તેમણે શરૂઆત ત્યાંના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે મુલાકાત કરીને કરી છે. તેમજ ઘણા લોકોને મળ્યા હતા. એલોન મસ્ક પણ આમાં સામેલ છે. પીએમ મોદીને મળ્યા બાદ મસ્ક...
સુરતમાં ભારે ઉકળાટ બાદ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો.
બીપોરજોય વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ સુરત જીલ્લામાં છેલ્લા ૩ દિવસથી ઝરમર વરસાદ પડી રહયો હતો. આજે બપોરના સમયએ ભારે ઉકળાટ થતાં જોરદાર વરસાદ પડતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી રહી છે. સુરતના ?...
PM સાથેની મુલાકાત પર એલોન મસ્કે કહ્યું ‘હું તેમનો ફેન છું, મોદીને ખરેખર દેશની ચિંતા’
મસ્કે કહ્યું, ભારતમાં વિશ્વના અન્ય મોટા દેશ કરતાં વધુ સંભાવનાઓ છે. પીએમ મોદી ખરેખર ભારતની ચિંતા કરે છે. તેઓ અમને દેશમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. અમારી મુલાકાત ખૂબ સારી હતી અને મને...
રાજરોટમાં અનોખી રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાયી.
૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ જે ફકત ભારતમાં જ નહી પરંતુ સંપૂણઁ વિશ્વમાં ઉજવાતો દિવસ છે. જો યોગના ફાયદા ગણવા જઇશું તો આંગળીઓના ટેરવા ઓછા પડશે કહેવાય છે કે યોગથી કેન્સર જેવી બીમારીઓ પણ દૂર થાય છે. ...
સુરતમાં વાતાવરણમાં પલટો, પીપલોદ સહિતના વિસ્તારોમાં પડ્યા હળવા ઝાપટા
સુરતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી સવારમાં હળવા વરસાદી ઝાપટા પડવાનું યથાવત રહ્યું છે. બપોર બાદ આકરા તડકાના કારણે ભારે બફારો અને ઉકળાટ જોવા મળે છ?...