ભાવનગર સાંસદ નિમુબેન બાંભણિયાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પોર્ટુગલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી ભારત-પોર્ટુગલ દ્વિપક્ષીય વાર્તાલાપમાં ભાગ લીધો।
આ ઐતિહાસિક અવસરે લિસ્બન સ્થિત ‘પ્રાકા દો ઈમ્પેરિયો’ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું રાષ્ટ્રપતિ માર્કેલો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ગાર્ડ ઓફ ઑનર સાથે ઔપચારિક સ્વાગત...
ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં ૨,૩૭,૯૮૮ લાભાર્થીઓએ લાભ લીધો
બાળક અને માતાના પોષણમાં સુધારો લાવવા માટે માતાના જીવનના ૧૦૦૦ દિવસ જેમાં ૨૭૦ દિવસનો બાળક ગર્ભમાં હોય તે સમયગાળો અને જન્મથી ૨ વર્ષ (૭૩૦ દિવસ) આમ, આ ૧૦૦૦ દિવસ ઉપર ધ્યાન કેંદ્રીત કરી તે સમયગાળાની ...
રાજસ્થાનનો ૧૩ વર્ષીય બાળક ટ્રેનમાં ભૂલથી નડિયાદ આવી પહોંચ્યો : પરિવાર સાથે સંપર્ક કરાયો
નડિયાદ બાળ સુરક્ષા એકમને સર્વોદય એક્સપ્રેસમાં એક ૧૩ વર્ષીય બાળક મળી આવ્યો છે. આ બાળક રાજસ્થાનથી ભુલથી ગુજરાત આવી પહોંચ્યો હતો. ટ્રેનમાં મુસાફરે ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન પર જાણ કરી હતી. જિલ્લા ?...
ટેરિફના ભય વચ્ચે ગ્રીન ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો
ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 1193 પોઈન્ટના ઉછાળા સાથે 74,330.91 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 1.29 ટકાના વધારા સાથે 22,446.75 પર ખુલ્યો. આજે મંગળવારે બજારમાં આ?...
વિશ્વમાં એકમાત્ર અહી આવેલું છે હનુમાનજીના દીકરાનું મંદિર, દ્વારકાથી 5 કિમી દુર છે આ મંદિર
હિંદુ ધર્મમાં પવન પુત્ર ભગવાન હનુમાનની પૂજાનું ઘણું મહત્વ છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે બજરંગબલીની પૂજા કરી શકે છે,મંગળવાર અને શનિવાર તેમની પૂજા કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આજે આપ?...
વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા સત્વરે શૂરું થાય તેવી માંગણી સાથે આંદોલનરત ખેલ સહાયકોને ક્રીડા ભારતી, ગુજરાત દ્વારા પોતાનું સમર્થન વ્યકત કરવામાં આવ્યું.
વર્ષ 2036 માં જયારે ભારત ઓલમ્પિક સ્પર્ધાનું યજમાન રહે તેવા પ્રયત્નો ભારત સરકાર દ્વારા થઈ રહ્યા છે. તો બીજી બાજુ ગુજરાત રાજ્યમાં છેલ્લા એક/દોઢ દાયકાથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સર?...
વાહન ચાલકોને હાલાકી: પિઠાઈ ટોલનાકા પાસે 1કિમી સુધી ખાડા પડી જતાં માર્ગ જોખમી બન્યો.
કઠલાલ તાલુકામાં આવેલા પિઠાઈ ટોલનાકા પાસે તંત્ર દ્વારા ગામમાં આવવાનો માર્ગ બનાવ્યો છે. ત્યારે ટોલનાકા પાસે નો અન્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. માર્ગ પર પડેલા જોખમી ખાડાઓને લઈ વ?...
નડિયાદના પારસ સર્કલ ઉપર લુ થી બચવા ORSનું વિતરણ કરવામાં આવ્યું
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાયો છે ત્યારે શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લુ થી બચવા માટે ors નું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલ્થ સેન્ટર -૪ નડ...
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આદ્યશક્તિના આંગણે યોજાશે ‘આદિશક્તિ- રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા’
તીરંદાજીની રિકર્વ અને કમ્પાઉન્ડ ઇવેન્ટમાં વિજેતાઓને કુલ ₹41,52,000ના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના સહયોગથી SAG દ્વારા વુમન નેશનલ રેન્કિંગ આર્ચરી ટુર્નામેન્ટન?...
પેકેજ્ડ જ્યૂસ પીતા હોવ તો સાવધાન! હેલ્થ એક્સપર્ટે શું આપી ચેતવણી
આ ઉનાળાની ઋતુમાં નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પેકેજ્ડ જ્યુસ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે અને તેમાં પોષક તત્વો ઓછા હોય છે. તેમણે તેનાથી બચવાની સલાહ આપી હતી. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દર વર્ષે 1 થી 7 સપ્ટ?...