આદિપુરુષની રીલીઝ પહેલા પ્રભાસ પહોંચ્યો પ્રભુ શરણમાં, તિરુમાલા મંદિરની તસ્વીરો વાયરલ
ફિલ્મ આદિપુરુષ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન ફિલ્મના રામ એટલે કે પ્રભાસ સોમવારે તિરુમાલા મંદિર પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. પ્રભાસ અભિનેત્રી ...
ભારતીય નૌકાદળે સ્વદેશી ટોર્પિડોનું સફળ પરિક્ષણ કર્યું
ભારતીય નૌકાદળના સ્વદેશી રીતે વિકસિત ભારે વજનના ટોર્પિડોનું મંગળવારે કોચીમાં સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. પાણીની અંદર જતા સમયે ટોર્પિડો સીધો ટાર્ગેટને હીટ કર્યું હતું. ભારતીય નૌકાદળે ...
ભરૂચ જિલ્લો જોખમી કચરાના ઉત્પાદનમાં દેશમાં અવ્વલ
અંકલેશ્વર હેઝાર્ડસ વેસ્ટ જનરેશનમાં 42 લાખ મેટ્રિક ટન સાથે રાજ્ય અને 9.27 લાખ મેટ્રીક ટન સાથે ભરૂચ અગ્રેસર ઔદ્યોગિક હરણફળમાં દેશમાં નંબર વન રહેલું ગુજરાત રાસાયણિક કચરાના ઉત્પાદનમાં પણ દેશમાં ?...
WTC ફાઇનલમાં ધંધૂકાના ગીતાબા લંડનમાં ગાશે ભારતનું રાષ્ટ્રગીત
લંડનમાં રહેતા મૂળ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા રાષ્ટ્રગીત ગાવા માટે આમંત્રિત કર્યા ગીતાબા 1992માં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ રમી ચૂક્યા છે અડવાળ ગામની દીકરી લંડનમાં ભારતને બહુમાન અપાવશેધંધૂકા...
મણિપુરમાં ફરી હિંસા, ઉગ્રવાદી હુમલામાં વધુ ત્રણ જવાનો શહીદ
મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે, જ્યારે ઉગ્રવાદીઓ સાથે ગોળીબારમાં બીએસએફના એક સહિત આસામ રાઇફલના ત્રણ જવાનો શહીદ થયા છે. જાણકારી અનુસાર બીએસએફના શહીદ જવાનનું નામ રંજીત યાદવ છે. મણિપુરમાં અન?...
અફઘાનિસ્તાન યુવતીઓ માટે ‘નરક’ બન્યું, વિદ્યાર્થિનીઓના શિક્ષણથી તાલિબાન ચિડાયું !
અફઘાન યુવતીઓને કોઈ ઝેર આપે કે પોતે આત્મહત્યા કરે… કોઈને વાંધો નથી. અફઘાનિસ્તાનમાં છોકરીઓની અડધા ઉપરની વસ્તી વિચારી રહી છે કે તેમના જીવવા કે મરવાથી કોઈને કોઈ ફરક પડતો નથી. એક દિવસ પહેલા આવું ?...
EMI ભરી રહેલા લોકોને 8 જૂને મળી શકે છે ખુશખબરી ! RBIની MPCની બેઠક થઈ શરૂ
ભારતીય રિઝર્વ બેંક - RBIની દર બીજા મહિને યોજાતી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આજથી શરૂ થઈ ગઈ છે. ત્રણ દિવસ સુધી યોજનારી આ બેઠકમાં રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસ દ્વારા પરિણામોની જાહેરાત 8 ?...
શું મહિલાઓને મોદી સરકાર દર મહિને આપશે 5100 રૂપિયા, એપ્લાય કરતા પહેલા જાણો વિગત
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં મોદી સરકારની એક યોજનાને લઈને મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે સરકાર મહિલાઓને દર મહિને 5100 રૂપિયા આપશે. તો આવો જાણીએ તેની પાછળનું સત્ય. द...
દુનિયાનો પહેલો દેશ જ્યાં સિગારેટ પર લખવામાં આવશે ‘મૃત્યુ’! સરકારે ધૂમ્રપાન છોડાવવા શોધ્યો આ રસ્તો
'સિગારેટ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે', 'સિગારેટ પીવાથી કેન્સર થાય છે' આવી ઘણી ચેતવણીઓ ફિલ્મ શરુ થતા પહેલા જોવા મળે છે. સિગારેટના બોક્સ પર પણ આવી ચેતવણી લખેલી હોય છે. લોકોને સિગારેટ પ્રત્ય?...
ઓપરેશન બ્લુસ્ટારની વર્ષગાંઠ પર સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા
1 જૂન, 1984થી શરૂ એ પણ પંજાબના ઈતિહાસમાં ભાગલા પછીનો સૌથી કાળો દિવસ માનવામાં આવે છે. 3 જૂને ભારતીય સેના અમૃતસરમાં પ્રવેશી અને સુવર્ણ મંદિરને ઘેરી લેવામાં આવ્યું. સાંજ સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો...