વડોદરા કોર્પોરેશનમાં ક્લાર્કની ભરતીમાં વિલંબ 1,18,774 ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની ભરતીની પ્રક્રિયામાં વિલંબ થતા 1,18,000 ઉમેદવારો કાગડોળે રાહ જોઈને બેઠા છે છતાં પણ હજી સુધી કોર્પોરેશનના તંત્રએ કાર્યવાહી હાથ ધરી નથી. વડોદરા મહાનગર...
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજસેટનું પરિણામ જાહેર કરાયુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની વેબસાઈટ ...
CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને મુંબઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુંબઈ જવા રવાના
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે મુખ્?...
આવતીકાલે ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું અને ગુજકેટની પરીક્ષાનું પરીણામ થશે જાહેર.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-૨૦૨૨નું પરિણામ તારીખ ૧૨/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્?...
એકતાનગરમાં ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટના કામો માટે ટેન્ડર જાહેર
ગુજરાત સરકારના સંપૂર્ણ માલિકીના સાહસ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ઇ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. મુખ્ય ઇજનેર નર્મદા યોજના જળ વિભાગ, વડોદરા તરફથી સરદાર સરોવર યોજનાના નીચે જણાવેલા કામ મા...
આજે ગુજરાતના 63મા સ્થાપના દિવસે રાજ્ય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું જાણો તેના વિશે રસપ્રદ માહિતી
આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગુજરાતના 63માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણીઓ પણ કરાઈ રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બ...
અમદાવાદના આંગણે આગામી 13 મે થી 28 મે સુધી યોજાશે પાક મહોત્સવ, ખેડૂતોની આવક બમણી કરવા આયોજન
કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અવનવી યોજનાઓ અમલમાં મુકી રહી છે. જે અંતર્ગત આગામી 13 મે થી 28 મે સુધી અમદાવાદમાં મિલેટ્સ, મેંગો, ઔષધી, તેમજ ધાન્ય કઠોળ પાક મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. અ?...
નવી શિક્ષણનીતિ અંતર્ગત રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યમાં ધોરણ 1 પહેલા સરકારી અને ખાનગી સ્કૂલોમાં શરૂ કરાશે બાલવાટિકા
નવી શિક્ષણનીતિ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ધોરણ 1 પહેલા બાલવાટિકા શરૂ કરવામાં આવશે. બાલ વાટિકાને લઈને સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. સરકારી અને ?...
JEE મેઈન્સમાં અમદાવાદના 2 વિદ્યાર્થીઓએ દેશમાં ટોપ-20માં સ્થાન મેળવ્યું
દેશની પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જીનિયરીંગમાં એડમિશન મેળવવા દર વર્ષે JEEની પરીક્ષા લેવામાં આવે છે. આ વર્ષે પણ 2 અલગ-અલગ સેશન્સમાં JEEની પરીક્ષા લેવામાં આવી હતી. આજે JEE મેઇનનું પરિણામ જાહેર કરવ?...
તલાટીની પરીક્ષામાં ઉમેદવારો માટે એસટી નિગમે વ્યવસ્થા કરી, 4500 બસો દોડાવાશે
ગુજરાતમાં આગામી 7મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. પરીક્ષા આપવા માટે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છ...