સૌરાષ્ટ્રમાં ભળભળાટ મચાવનારા છેતરપિંડી પ્રકરણ
આખા સૌરાષ્ટ્રમાં ભળભળાટ મચાવનારા છેતરપિંડીના ગુનામાં જૂનાગઢ સ્વામિનારાયણના જે સંતોના પર આક્ષેપો થયા છે, તે હાલમાં ફરાર છે. ત્યારે આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ મીડિયા ?...
સમગ્ર દેશમાં શરૂ થનાર સદસ્યતા અભિયાનમાં ભાવનગર જિલ્લા ભાજપ રહેશે સક્રિય
ભારતીય જનતા પક્ષ દ્વારા સમગ્ર દેશમાં શરૂ થનાર સદસ્યતા અભિયાનમાં ભાવનગર જિલ્લા ભાજપ સક્રિય રહેશે. અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે ભાવનગરમાં ભાજપ સંયુક્ત મોરચાની કાર્યશાળા યોજાઈ ગઈ. ભાવનગર જિલ્લ?...
હાથ પગ હલાવતાં મળે તે સુખ અને સ્થિર થતાં મળે તે આનંદ – વિશાલ ભાદાણી
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા દ્વારા દ્વારા 'સુખ અને આનંદ' પરિસંવાદમાં મહાનુભાવોનાં વક્તવ્યોમાં સૌએ મોજ માણી. અહીંયા સમાપન ઉદ્બોધન કરતાં વિશાલ ભાદાણીએ કહ્યું ક?...
ખેડા જીલ્લામાં ભારે વરસાદ બાદ નુકશાન થયેલ રસ્તાઓની મરામત કરી તેને પુનઃ કાર્યરત કરવાની કામગીરી ચાલુ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં મોટા પાયે રસ્તા રીપેરીંગની કામગીરી શરુ કરવામાં આવી છે. ખેડા જીલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના આજ દિન સુધી કુલ ૭૦ રસ્તાઓ ભારે વરસાદને કારણે વાહન વ?...
નડિયાદ ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિની અધ્યક્ષતામાં ચોમાસુ ૨૦૨૪ સંદર્ભે બેઠક યોજાઈ
રાજ્યમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિની અધ્યક્ષતામાં કલેક્ટકર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી. તેમણે જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલ...
કઠલાલમાં વિધર્મી શિક્ષકે ધોરણ ૪માં ભણતી બાળકી સાથે કર્યા શારીરિક અડપલા
કઠલાલ પોલીસે ગુનો દાખલ કરી બેશરમ શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ખેડા જિલ્લાના કઠલાલમાં વિધર્મી શિક્ષકની હેવાનિયત સામે આવી છે, જેમાં ધોરણ ૪માં ભણતી બાળકી સાથે શારીરિક અડપ?...
ખેડાના કઠલાલ તાલુકામાં શેતાન શિક્ષકની હેવાનીયત આવી સામે..
ધોરણ ચારમાં ભણતી નવ વર્ષની કિશોરી ને શારીરિક અડપલા કરતા ચકચાર.. સમગ્ર મામલો પહોંચ્યો કઠલાલ પોલીસ સ્ટેશન.. પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તરઅલી ની કરી ધરપકડ.. 50 વર્ષીય વિધર્મી શિક્ષક...
શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં શ્રાવણ માસનાં યજ્ઞમાં મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ચાલતાં યજ્ઞ અને સેવા કાર્યોથી મૌન પ્રસન્નતા વ્યક્ત કરી છે. ભાવ?...
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદ બાદની પરિસ્થિતિને સામાન્ય બનાવવા કામગીરી યથાવત ચાલુ
ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ ફરીથી સામાન્ય પરિસ્થિતિમાં લાવવા માટે વહીવટી તંત્રની ખૂબ જ ઝડપી અને અસરકારક કામગીરી કરી રહ્યું છે. જે અંતર્ગત મહેમદાવાદના વાંઠવાળી ગામમાં પશુ દવાખાનાની ટીમ...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વરસાદી પાણીના નિકાલ અંગે છાપવામાં આવેલ નેગેટિવ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા
સમગ્ર નડિયાદ શહેરમાં ભરાઈ રહેલ વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો છે ત્યારે દૈનિક સમાચાર પત્રોમાં નડિયાદમા હજુ વરસાદી પાણી ભરાયેલ છે તેવા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેનું ખંડન કરતા ધારાસભ્ય પં?...