click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નડિયાદની સરકારી કચેરીમાં વચેટિયાઓને નો-એન્ટ્રી : કાર્યવાહી કરાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gir Somnath > નડિયાદની સરકારી કચેરીમાં વચેટિયાઓને નો-એન્ટ્રી : કાર્યવાહી કરાશે
Gir SomnathKheda

નડિયાદની સરકારી કચેરીમાં વચેટિયાઓને નો-એન્ટ્રી : કાર્યવાહી કરાશે

અરજદારોની ફરિયાદો ઉઠ્યા બાદ હવે સરકારી તંત્ર હરકતમાં આવ્યું

Last updated: 2024/07/17 at 3:49 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ખેડા જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં કેટલાક વચેટીયાઓ દ્વારા અરજદારોને ગેરમાર્ગે દોરી કામો કરાવતા હોવાની ફરીયાદો ઉઠી હતી, આ સાથે વચેટિયા વગર અરજદારોના કામ થતાં ન હોવાની અથવા ધરમધક્કા ખાવા પડતાં હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ હવે સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે અને એજન્ટોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

જાહેરનામું બહાર પાડીને એક મહિના માટે એજન્ટોના સરકારી કચેરીમાં પ્રવેશ પર મનાઇ ફરમાવી છે. જેમાં ખેડા જિલ્લાની તમામ કચેરીઓ પાસે વચેટીયા એજન્ટોને સરકારી કચેરીના 100 મીટર ત્રિજ્યામાં આવવા પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં આ પ્રતિબંધ 13 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી મૂક્યો છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનાર સામે ગુનો નોંધાશે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

You Might Also Like

નડિયાદ ટાઉન પોલીસે નિયમ વિરુદ્ધ ફરતા ૬૪થી વધુ મોટરસાયકલ ડીટેઇન કર્યા

કરો યોગ – રહો નીરોગ કાર્યક્રમ અંતર્ગત નડિયાદમાં યોગ શિબિર યોજાઈ

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ

KDCC બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ : ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય

વડતાલમાં ખેડા જિલ્લા સહકારી બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

TAGGED: government office, Kheda, kheda collector, kheda news, Kheda Police, middlemen in Nadiad, No-entry

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 17, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અલગ અલગ શહેરોમાં થી ૪,૬૦૦૦૦/- ની ચોરીમાં નાસ્તા ફરતા આરોપી ને ઝડપી પાડતી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડ
Next Article ‘સબ કા સાથ, સબ કા વિકાસ નહીં, જો હમારે સાથે, હમ ઉન કે સાથ’, બંગાળ ભાજપ નેતા શુભેન્દુ અધિકારી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?