click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અનિલ અંબાણીની વધુ એક કંપની વેચાશે! ટોચનું આ બિઝનેસ ગ્રુપ ખરીદવા માટે એકત્ર કરી રહ્યું છે પૈસા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અનિલ અંબાણીની વધુ એક કંપની વેચાશે! ટોચનું આ બિઝનેસ ગ્રુપ ખરીદવા માટે એકત્ર કરી રહ્યું છે પૈસા
Gujarat

અનિલ અંબાણીની વધુ એક કંપની વેચાશે! ટોચનું આ બિઝનેસ ગ્રુપ ખરીદવા માટે એકત્ર કરી રહ્યું છે પૈસા

એક સમયે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ દેશમાં સૌથી મોટી પ્રાઈવેટ ફાયનાન્સ કંપની હતી. તે એક શેડો બેન્ક તરીકે કામ કરી રહી હતી. એક સમયે સરકારના પીએફ ફંડનો એક ભાગ પણ તેમની કંપની સંભાળતી હતી. રિલાયન્સ કેપિટલનો જ ભાગ રહેલી 'રિલાયન્સ જનરલ ઈન્શોયોરન્સ કંપની' દેશની સૌથી મોટી પ્રાઈવેટ જનરલ ઈન્શોયોરન્સ કંપનીઓમાંથી એક હતી.

Last updated: 2023/10/10 at 12:23 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અનિલ અંબાણીની વધુ એક કંપની વેચાવા જઈ રહી છે. એક સમયે દેશની ટોપ ટેલીકોમ કંપનીઓમાં નંબર 1 પર રહેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન ચલાવનારા બિઝનેસમેન અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પણ વેચાવા જઈ રહી છે. આ કંપનીનું અધિગ્રહણ દેશનું ટોચનું ‘હિન્દુજા ગ્રુપ’ કરવા જઈ રહ્યું છે, જેના માટે તેને રૂપિયા 6660 કરોડ એકઠા કરવાનું કામ શરૂ કરી દીધુ છે.

Contents
2021માં RBIએ રિલાયન્સ કેપિટલને ટેકઓવર કરીહિન્દુજા ગ્રુપ પૈસા એકત્ર કરવામાં લાગ્યુ

આ વિશે જાણકારી આપતા સુત્રોએ જણાવ્યું કે હિન્દુજા ગ્રુપે 80 કરોડ ડોલર એકત્ર કરવા માટે કવાયત હાથ ધરી છે, જેથી રિલાયન્સ કેપિટલને ખરીદી શકે. કંપની તેના માટે પ્રાઈવેટ ક્રેડિટ ફંડના માધ્યમથી પૈસા ભેગા કરવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે તેને લઈને બંને પક્ષ વચ્ચે હાલમાં કોઈ સહમતિ બની શકી નથી.

2021માં RBIએ રિલાયન્સ કેપિટલને ટેકઓવર કરી

એક સમયે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ દેશમાં સૌથી મોટી પ્રાઈવેટ ફાયનાન્સ કંપની હતી. તે એક શેડો બેન્ક તરીકે કામ કરી રહી હતી. એક સમયે સરકારના પીએફ ફંડનો એક ભાગ પણ તેમની કંપની સંભાળતી હતી. રિલાયન્સ કેપિટલનો જ ભાગ રહેલી ‘રિલાયન્સ જનરલ ઈન્શોયોરન્સ કંપની’ દેશની સૌથી મોટી પ્રાઈવેટ જનરલ ઈન્શોયોરન્સ કંપનીઓમાંથી એક હતી. વર્ષ 2021માં RBIએ રિલાયન્સ કેપિટલને ટેકઓવર કરી લીધી હતી. તેનું કારણ છેલ્લા કેટલાક વર્ષોની અંદર 5 મોટી NBFCનું ડિફોલ્ટ થવાનું છે.

હિન્દુજા ગ્રુપ પૈસા એકત્ર કરવામાં લાગ્યુ

જો હિન્દુજા ગ્રુપની વાત કરીએ તો તે ઓટોમોબાઈલથી લઈને ફાઈનાન્શિયલ સર્વિસ, કેમિકલ અને રીયલ એસ્ટેટ સેક્ટરમાં કામ કરે છે. ત્યારે રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે આ ગ્રુપ પૈસા એકત્ર કરવામાં લાગ્યુ છે. જો કે અત્યાર સુધી આ મુદ્દે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી. હવે બ્લૂમબર્ગનું કહેવું છે કે હિન્દુજા ગ્રુપ 80 કરોડ ડોલર એકત્ર કરી રહ્યું છે. જો કે તેની પર હિન્દુજા ગ્રુપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

 

 

You Might Also Like

નડિયાદ રૂરલ પો.સ્ટે હદમાંથી વિદેશી દારૂન ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ ખેડા-નડીયાદ

સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે બારડોલીમાં યોજાશે ખેડૂત સંમેલન

‘યુદ્ધવિરામ’ સમાપ્ત! ટ્રમ્પ સામે એલન મસ્કનું વલણ નબળું પડી ગયું, સોશિયલ મીડિયા પોસ્ટ પર વ્યક્ત કર્યો અફસોસ

અમરનાથ ગુફામાં પહેલી પૂજા,જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહેલી મુલાકાત લીધી

ભારતીય રેલવેનો મોટો નિર્ણય, હવે ચાર કલાકના બદલે 24 કલાક પહેલા બનશે વેઇટિંગ લિસ્ટ

TAGGED: anil ambani, business group, raising money

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 10, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘હમાસે યુદ્ધ શરૂ કર્યું, ખતમ અમે કરીશું’: ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુની સ્પષ્ટ વાત, કહ્યું- એવી કિંમત વસૂલશું કે દશકો સુધી યાદ રહેશે
Next Article વિશ્વના શક્તિશાળી દેશોમાં થાય છે ઇઝરાયેલના સૈન્યની ગણના, જાણો તેની તાકાત વિશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નડિયાદ રૂરલ પો.સ્ટે હદમાંથી વિદેશી દારૂન ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ ખેડા-નડીયાદ
Gujarat Kheda જૂન 11, 2025
સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે બારડોલીમાં યોજાશે ખેડૂત સંમેલન
Gujarat જૂન 11, 2025
‘યુદ્ધવિરામ’ સમાપ્ત! ટ્રમ્પ સામે એલન મસ્કનું વલણ નબળું પડી ગયું, સોશિયલ મીડિયા પોસ્ટ પર વ્યક્ત કર્યો અફસોસ
Gujarat જૂન 11, 2025
અમરનાથ ગુફામાં પહેલી પૂજા,જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહેલી મુલાકાત લીધી
Gujarat જૂન 11, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?