click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આર્થિક તંગીને પગલે પાકિસ્તાનની સરકારી એરલાઈન 15મીથી બંધ થશે!
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આર્થિક તંગીને પગલે પાકિસ્તાનની સરકારી એરલાઈન 15મીથી બંધ થશે!
Gujarat

આર્થિક તંગીને પગલે પાકિસ્તાનની સરકારી એરલાઈન 15મીથી બંધ થશે!

પીઆઈએના પાયલટ અને ગ્રાઉન્ડ સ્ટાફને છેલ્લાં ઘણાં મહિનાઓથી પગાર મળ્યો નથી.

Last updated: 2023/09/14 at 4:23 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગંભીર આર્થિક કટોકટીરનો સામનો કરી રહેલી પાકિસ્તાનની સરકારી એરલાઈન પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) બંધ થવાના આરે છે. પીઆઈએના એક ટોચના અધિકારીએ ચેતવણી આપી છે કે જો તેમને તરત જ ફંડ આપવામાં નહીં આવે તો 15મી સપ્ટેમ્બરથી ફ્લાઈટ્સ સ્થગિત કરી દેવાની ફરજ પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે PIA પહેલાથી જ 23ને બદલે માત્ર 16 એરક્રાફ્ટ ચલાવી રહી છે. આમાંની મોટાભાગની ફ્લાઇટ્સ પણ રદ કરવી પડી હતી. પીઆઈએના પાઈલટ અને ગ્રાઉન્ડ સ્ટાફને છેલ્લા ઘણા મહિનાઓથી પગાર મળ્યો નથી. એટલું જ નહીં, અત્યાર સુધી કંપની લોન લઈને ઈંધણ અને સ્પેરપાર્ટ્સની વ્યવસ્થા કરતી હતી, પરંતુ હવે તે પણ મળી શકે તેમ નથી.

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના વરિષ્ઠ નિર્દેશકને ટાંકીને જણાવ્યું હતું કે એરક્રાફ્ટ ઉત્પાદક બોઈંગ અને એરબસે પણ ચૂકવણી ન કરવાના કારણે પીઆઈએને સ્પેરપાર્ટ્સની સપ્લાય સ્થગિત કરી દીધી છે. મર્યાદિત ફ્લાઇટ ઓપરેશનને કારણે રાષ્ટ્રીય એરલાઇનને દરરોજ લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. અધિકારીએ એ પણ ખુલાસો કર્યો હતો કે PIAના એક વિમાનને દમ્મામ એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય ચારને ઇંધણની ચૂકવણી ન કરવા માટે દુબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવાની ફરજ પડી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે PIA તરફથી લેખિત ખાતરી પર વિમાનોને જવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) એ $3.5 મિલિયનના ઇમરજન્સી પેમેન્ટ પછી PIAની સેવાઓ પુનઃસ્થાપિત કરાઈ હતી. અધિકારીએ ચેતવણી આપી હતી કે જો રૂ. 23 બિલિયન ઈમરજન્સી ફંડ ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો ફ્લાઇટ ઓપરેશન 15 સપ્ટેમ્બર સુધીમાં સ્થગિત કરી શકાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વિમાન કંપનીએ પાકિસ્તાન સરકારને તાત્કાલિક ભંડોળ પૂરું પાડવા વિનંતી કરી છે. વધુમાં, સૂત્રોએ જણાવ્યું હતું કે PIA કર્મચારીઓને તેમનો પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: airline, pakistan, pakitsan government

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 14, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નવી હથિયાર ડીલ કરી તો, પુતિન અને કિમ જોંગની મુલાકાત પર અમેરિકાએ આપી ચેતવણી
Next Article Shilpa Shettyનો ગ્લેમર લુક જોવા મળ્યો અમદાવાદમાં, સુખીના પ્રમોશન માટે આવી હતી શહેર, જાણો રિલીઝ ડેટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?