આજ રોજ તા.૧૬ ના રોજ પ્રાર્થના હોલ ખાતે ઉપસ્થિત મહાનુભાવો ની ઉપસ્થિતી માં કાર્યક્રમ નો પ્રારંભ થયો હતો શરૂઆત પ્રાર્થના તેમજ ભજન થી કરાઈ હતી ત્યાર બાદ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું આજના આં કાર્યક્રમ માં ૨૦૨૪ ના હિસાબ ખર્ચ મંજુર કરાયા સ્વ.મન્ડળ ના સભ્યો માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું ૭૦ વર્ષ ના પેન્શનર મંડળના સભ્યોનું મંડળ દ્વારા ચાલો ઢાળી તેમજ પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરાયા હતા ઉપસ્થિત મહાનુભાવો નું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આં કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ હરમાનભાઈ ધોળકિયા (નિવૃત ન્યાયાધીશ ) મુખ્ય મેહમાન ડો.ધીરજભાઈ પરમાર (આચાર્ય એજ્યુકેશન કોલેજ આણંદ)અતિ વિશેષ પૂર્વ ધારાસભ્ય નિરંજન ભાઈ પટેલ,જે.જે. દરજી (મહામઁત્રી અમદાવાદ ) દીક્ષીત ભાઈ ઠાકોર (સંગઠન મઁત્રી – ગુજરાત પેન્સનર મન્ડળ અમદાવાદ) બિપિનભાઈપંડ્યા(જિલ્લા પેન્શનર મંડળઆણંદ )મંગળભાઈપટેલ(પ્રમુખસોજીત્રા-પેટલાદપેન્સનરમંડળ )મઁત્રીમનહરભાઈપટેલ(સોજીત્રા-પેટલાદતાલુકાપેન્સનરમંડળ)જીગર ભાઈ શુક્લ (ઈ.આચાર્ય એન.કે હાઈસ્કૂલ) તેમજ મોટી સંખ્યા માં પેન્શનર મંડળના સભ્યો હાજર રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ પણ હાજર રહ્યા હતા.
કાર્યકમ ની પૂર્ણાહુતી બાદ પ્રીતિ ભોજન લીધું હતું.
ભાવેશ સોની (આણંદ )