click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીએ કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ પાઠવ્યા અભિનંદન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદીએ કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ પાઠવ્યા અભિનંદન
Gujarat

PM મોદીએ કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ પાઠવ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Last updated: 2024/07/15 at 3:01 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારત અને નેપાળ વચ્ચે મિત્રતાના ઊંડા સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા માટે પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા માટે નજીકથી કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.

Contents
અગાઉના શાસનમાં કેવું હતું ભારત સાથેનું વલણભારત સાથે સંબંધ સુધારવા કર્યો પ્રયાસઅસલી અયોધ્યા નેપાળમાં હોવાનું કહીને વિવાદ ઊભો કર્યોઓલીના કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો

નેપાળના પ્રધાનમંત્રી તરીકે તમારી નિમણૂક બદલ @kpsharmaoli ને અભિનંદન. આપણાં બંને દેશો વચ્ચેના મિત્રતાના ઊંડા બંધનોને વધુ મજબૂત કરવા અને આપણાં લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણાં પરસ્પર લાભદાયી સહકારને વધુ વિસ્તૃત કરવા માટે હળીમળીને કામ કરવા માટે આતુર છીએ.

Congratulations @kpsharmaoli on your appointment as the Prime Minister of Nepal. Look forward to working closely to further strengthen the deep bonds of friendship between our two countries and to further expand our mutually beneficial cooperation for the progress and prosperity…

— Narendra Modi (@narendramodi) July 15, 2024

અગાઉના શાસનમાં કેવું હતું ભારત સાથેનું વલણ

રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રવિવારે 72 વર્ષીય CPN-UML પ્રમુખ કેપી શર્મા ઓલીને નેપાળના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ચીનના સમર્થક ઓલી સોમવારે સવારે 11 વાગ્યે શપથ લેશે. પોતાના પ્રથમ કાર્યકાળમાં ઓલીએ જાહેરમાં ભારતની ટીકા કરી હતી. 2015 માં નેપાળમાં નવા સંઘીય, લોકશાહી બંધારણને અપનાવવામાં આવ્યા પછી, તેરાઈ પ્રદેશમાં મહિનાઓ સુધી આંદોલન ચાલ્યું હતું. ભારતીય મૂળના તેરાઈના રહેવાસીઓએ ભેદભાવનો આક્ષેપ કર્યો હતો.

ભારત સાથે સંબંધ સુધારવા કર્યો પ્રયાસ

આ મુદ્દે ભારત-નેપાળના સંબંધોમાં તણાવ હતો, પરંતુ ઓલી નેપાળ-ભારત અગ્રણી વ્યક્તિ જૂથ બનાવવા માટે સંમત થયા હતા. બીજી વખત સત્તા સંભાળતા પહેલા, ઓલીએ દેશની આર્થિક સમૃદ્ધિ માટે ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ નેપાળનો નવો રાજકીય નકશો જાહેર થયા બાદ ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. નવા નકશામાં ત્રણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ભારતીય વિસ્તારોને નેપાળ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

અસલી અયોધ્યા નેપાળમાં હોવાનું કહીને વિવાદ ઊભો કર્યો

જુલાઈ 2020માં ઓલીએ દાવો કર્યો હતો કે ભારતે રામને હડપ કરી લીધું છે અને અસલી અયોધ્યા નેપાળમાં છે. ઓલીના દાવાથી ભારત અસ્વસ્થ થયા બાદ નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી હતી.

ઓલીના કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો

ઓલી 11 ઓક્ટોબર 2015 થી 3 ઓગસ્ટ 2016 સુધી અને 5 ફેબ્રુઆરી 2018 થી 13 જુલાઈ 2021 સુધી વડાપ્રધાન રહી ચુક્યા છે. 13 મે, 2021 થી 13 જુલાઈ, 2021 સુધીનો વડાપ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો. તત્કાલીન રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારી દ્વારા તેમની નિમણૂકને સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય ગણાવી હતી.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: KP Sharma, KP Sharma Oli Prime Minister of Nepal, Nepal, pm modi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 15, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઇસરોએ પ્રથમ વખત રામ સેતુનો વિસ્તૃત નકશો તૈયાર કર્યો, NASA ના સેટેલાઈટની લીધી મદદ
Next Article પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર દર ત્રણ વર્ષે ખોલવાની પરંપરા, જાણો કેમ 46 વર્ષ સુધી ના ખોલવામાં આવ્યો ખજાનો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?