Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

થરાદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય રાજયોગ કેન્દ્ર દ્વારા નવ નિર્મિત શિવ દર્શન ભવનનુ ભવ્ય ઉદઘાટન અને ગૃહ પ્રવેશ સમારોહ યોજાયો હતો.

થરાદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય રાજયોગ કેન્દ્ર દ્વારા નવ નિર્મિત શિવ દર્શન ભવનનુ ભવ્ય ઉદઘાટન અને ગૃહ પ્રવેશ સમારોહ યોજાયો હતો.

થરાદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય રાજયોગ કેન્દ્ર દ્વારા નવ નિર્મિત શિવ દર્શન ભવનનુ ભવ્ય ઉદઘાટન અને ગૃહ પ્રવેશ સમારોહ યોજાયો હતો જેમાં રાજયોગીની ઉષા દીદીજી વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા મોટીવેશનલ સ્પીકર મુખ્યાલય માઉન્ટ આબુ
રાજયોગીની સરલા દીદીજી આવ્યા ગ્રામ વિકાસની ઉપસ્થિત માં ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો ત્યારે પરમપિતા પરમાત્મા દ્વારા વર્તમાન સૃષ્ટિમાં વ્યાપ્ત દુઃખ અશાંતિ ના વાતાવરણમાં રાજયોગ તથા આધ્યાત્મિક જ્ઞાનની જ્યોત જગાવવાનું દિવ્ય કર્તવ્ય પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના માધ્યમથી ચાલી રહ્યું છે.

રાજયોગ કેન્દ્ર થરાદ દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી થરાદ તથા આજુબાજુના ગ્રામીણ ક્ષેત્રમાં સર્વના સહકારથી આ કાર્ય ચાલી રહ્યું છે.
સંસ્થાના નવીન ભવન “શિવ દર્શન ભવન” નો લોકાર્પણ સમારોહમાં રેવાપુરી બાપજી, રામલખનદાસજી સહિત સહિત ભવન માટે સહયોગી બનનાર દાતાઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર :-ભુરપુરી ગોસ્વામી (બનાસકાંઠા)

Filed under Banaskantha

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.