click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદા જિલ્લમાં દેડિયાપાડાના જુના મોઝદા ગામે PM કુસુમ યોજના હેઠળ રૂપિયા 62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદા જિલ્લમાં દેડિયાપાડાના જુના મોઝદા ગામે PM કુસુમ યોજના હેઠળ રૂપિયા 62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી
GujaratNarmada

નર્મદા જિલ્લમાં દેડિયાપાડાના જુના મોઝદા ગામે PM કુસુમ યોજના હેઠળ રૂપિયા 62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નિર્મિત આ પ્રોજેક્ટથી આદિજાતિ વિસ્તારના 1500થી વધુ ખેડૂતોને લાભ થશે

Last updated: 2026/03/28 at 12:58 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલી ચેક પોસ્ટના નવીનીકરણનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના અંતર્ગત કોમ્પોનેન્ટ-B હેઠળ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં જુના મોઝદા ગામે સોલાર કૃષિ પંપ પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય મંત્રી અને નર્મદા જિલ્લાના સહ પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રી પ્રવિણભાઈ માળીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, PM-KUSUM યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ માટે રૂપિયા 5 લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી 60 ટકા અને રાજ્ય સરકાર તરફથી 40 ટકા સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજના ખેડૂતોને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડીને સસ્તી અને પર્યાવરણમૈત્રી ઊર્જા તરફ દોરી જાય છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ખેડૂતોની સમૃદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર તથા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત કાર્યરત થઈને ‘વિકસિત ભારત @2047’ના સ્વપ્નને સાકાર કરવા પ્રતિબદ્ધ છે.

નર્મદા જિલ્લામાં આ યોજનાના અમલીકરણ માટે રૂપિયા 62 કરોડના ખર્ચે પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી આદિજાતિ વિસ્તારના અંદાજે 1500થી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે. ખાસ કરીને અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં સોલાર પંપ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેનાથી તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે.

લાભાર્થી ખેડૂત સિંગાભાઈ વસાવાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, અગાઉ તેઓ માત્ર ચોમાસા દરમિયાન જ ખેતી કરી શકતા હતા, હવે સોલાર પંપ મળતાં ત્રણેય ઋતુમાં ખેતી કરી શકશે, જેના માટે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ યોજનાથી ખેડૂતોને સોલાર આધારિત સિંચાઈ સુવિધા મળતાં ખેતી ખર્ચમાં ઘટાડો, પાણી બચત તથા ઉત્પાદનક્ષમતામાં વધારો થશે. ખાસ કરીને ગ્રીડ વીજ પુરવઠા વિનાના વિસ્તારોમાં સ્ટેન્ડ-અલોન (ઓફ-ગ્રીડ) સોલાર પંપ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલ ચેક પોસ્ટના નવીનીકરણનું પણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેડીયાપાડા ખાતે વાંસ આધારિત કૌશલ્ય વર્ધન કેન્દ્ર અને ‘નમો વડ વન’ની મુલાકાત પણ લીધી હતી.

આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, દેડિયાપાડાના પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડે, પૂર્વ મંત્રી મોતિલાલ વસાવા, મામલતદાર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને શંકરભાઈ વસાવા, જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, વનવિભાગના અધિકારીઓ તેમજ DGVCLના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

શૈશવ રાવ (નર્મદા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, Agriculture India, Breaking news, CM Gujarat, Dediapada, Dediapada Project, Farmer Scheme, Farmer Subsidy India, gujarat, gujarat government, Gujarat Government Scheme, gujarati news, latest news, Narendra Modi, Narmada, Narmada Collector, Narmada Collector S.K. Modi, Narmada news, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, PM KUSUM, PM KUSUM Scheme Gujarat, pm modi, PM-KUSUM યોજના, Politics, Pravin Mali Minister, renewable energy, Renewable Energy Agriculture, Solar Irrigation System, Solar Pump, Solar Pump India, SolarIr rigation, top news, top news channel, topnews, topnewschannelinindia, Tribal Development, Tribal Development India, આદિજાતિ વિસ્તાર વિકાસ, આદિવાસી વિકાસ, કૃષિ ભારત, ખેડૂત યોજના, ખેડૂત સહાય યોજના, ગુજરાત સરકાર, ગુજરાત સરકાર યોજના, ડેડિયાપાડા, દેડીયાપાડા પ્રોજેક્ટ, નર્મદા, નર્મદા સમાચાર, નવીનીકરણીય ઉર્જા, પીએમ કુસુમ, પ્રવિણભાઈ માળી, ભારત, સોલાર કૃષિ પંપ, સોલાર પંપ ગુજરાત, સોલાર સિંચાઈ, સૌર પંપ, સૌર સિંચાઈ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 28, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતનો મોટો સંરક્ષણ નિર્ણય: ₹2.38 લાખ કરોડના પ્રસ્તાવોને મંજૂરી, રશિયાથી મંગાવાશે પાંચ S-400 અને સ્વદેશી સ્ટ્રાઈક ડ્રોન્સ
Next Article નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન : પીએમ નરેન્દ્ર મોદીએ દેશને આપ્યો વૈશ્વિક કનેક્ટિવિટીનો મોટો ઉપહાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?