વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગાંધીનગર રાજભવનથી બહુચરાજી પાસેના હાંસલપુર ખાતે પહોંચ્યા છે. સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર ‘Maruti e Vitara’કારને લોન્ચ કરી હતી અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. જે ઓટોમોબાઈલ હબમાં ગુજરાતનું સૌથી મોટું પગલું માનવામાં આવે છે. આ ઇલેક્ટ્રિક વ્હીકલ 100 દેશોમાં એક્સપોર્ટ પણ થશે. સુઝુકી કંપનીના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી
Today is a special day in India’s quest for self-reliance and being a hub for green mobility. At the programme in Hansalpur, e-VITARA will be flagged off. This Battery Electric Vehicle (BEV) is made in India and will be exported to over a hundred nations. In a big boost to our…
— Narendra Modi (@narendramodi) August 26, 2025
વડાપ્રધાન મોદીએ મારૂતિ સુઝુકી પ્લાન્ટ ખાતે સુઝુકી કંપનીના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે સમગ્ર પ્લાન્ટની મુલાકાત લઈને વિવિધ બેટરી અંગે જાણકારી મેળવી હતી. ગુજરાતમાં તૈયાર થયેલી આ કાર જાપાન સહિતના દેશોમાં નિકાસ કરાશે.વડાપ્રધાન મોદીએ સુઝુકીના બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.વડાપ્રધાને કંપનીના અધિકારીઓ સાથે બેટરી અને કાર અંગે જાણકારી મેળવી હતી. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિલોમીટર સુધી દોડશે. ગઈકાલે 5477 કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાત મુહૂર્ત કર્યા
पीएम मोदी ने गुजरात में सुजुकी की पहली बैटरी इलेक्ट्रिक वाहन 'ई-विटारा' को हरी झंडी दिखाई
अहमदाबाद: प्रधानमंत्री नरेंद्र मोदी ने 26 अगस्त 2025 को गुजरात के हंसलपुर में सुजुकी मोटर प्लांट में सुजुकी की पहली वैश्विक रणनीतिक बैटरी इलेक्ट्रिक वाहन (बीईवी) 'ई-विटारा' को हरी झंडी… pic.twitter.com/UhSX8enUy2
— One India News (@oneindianewscom) August 26, 2025
વડાપ્રધાન મોદી ગઈકાલે અમદાવાદ આવ્યા હતાં. તેમણે એરપોર્ટથી નિકોલ સભા સ્થળ સુધી ભવ્ય રોડ શો કર્યો હતો. ત્યાર બાદ 5477 કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાત મુહૂર્ત કર્યા હતા.