click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજપુરુષ PM મોદીનો આજે ઐતિહાસિક અને સળંગ ત્રીજી વખત રાજ્યાભિષેક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજપુરુષ PM મોદીનો આજે ઐતિહાસિક અને સળંગ ત્રીજી વખત રાજ્યાભિષેક
Gujarat

રાજપુરુષ PM મોદીનો આજે ઐતિહાસિક અને સળંગ ત્રીજી વખત રાજ્યાભિષેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જૂન 2024ના રોજ સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીની સાથે NDAના 14 સહયોગીઓના 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જેમાંથી 7 કેબિનેટ મંત્રી તરીકે અને બાકીના 11 સ્વતંત્ર હવાલો અને રાજ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે.

Last updated: 2024/06/08 at 5:57 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 9 જૂન 2024ના રોજ સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીની સાથે NDAના 14 સહયોગીઓના 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જેમાંથી 7 કેબિનેટ મંત્રી તરીકે અને બાકીના 11 સ્વતંત્ર હવાલો અને રાજ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જો કે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) સિવાય કોઈપણ કોઈપણ વડાપ્રધાને દેશમાં સળંગ ત્રણ વખત વડાપ્રધાન બનવાની સિદ્ધિ મેળવી નથી. 1967માં સત્તા પર આવેલા ઇન્દિરા ગાંધીએ (Indira Gandhi) પણ કાયકા પછી 1977માં સત્તા ગુમાવવી પડી હતી. જો કે તેના પછી તે 1979માં ફરીથી ચૂંટાયા હતા, પરંતુ સળંગ ત્રણ વખત વડાપ્રધાન બની શકયા ન હતા. કદાચ જવાહરલાલ નેહરુએ જોયેલા અભિનવ ભારતના સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ તેમના વિઝન 2047 વડે સાકાર કરી રહ્યા છે. તેથી જ તેમણે એનડીએની બેઠકમાં તાજેતરમાં પહેરેલું નેહરું જેકેટ ઘણું સૂચક હતુ.

એવું માનવામાં આવે છે કે 3 ડઝનથી વધુ સાંસદો મંત્રી તરીકે શપથ લઈ શકે છે. TDP અને JDUમાંથી 2-2 અને શિવસેનામાંથી એક કેબિનેટ મંત્રી બની શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ સિવાય એનસીપી, એલજેપી અને જેડીએસના ક્વોટાના કેબિનેટ મંત્રીઓ શપથ લઈ શકે છે.

જેડીયુના નેતા કેસી ત્યાગીએ દાવો કર્યો હતો કે નીતિશ કુમારને I.N.D.I.A. બ્લોકમાંથી PM બનવાની ઓફર મળી હતી. પરંતુ તેણે તેને ફગાવી દીધી કારણ કે હવે પાછળ જોવાનો કોઈ પ્રશ્ન જ નહોતો.

બીજી તરફ અમિત શાહ અને જેપી નડ્ડા મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કેબિનેટને લઈને અહીં ચર્ચા થઈ શકે છે. ટીડીપીના એક સાંસદે કહ્યું કે, કઇ પાર્ટીમાંથી કેટલા મંત્રી બનાવવામાં આવશે તેની ફોર્મ્યુલા નક્કી થઈ ચૂકી છે. આ અંગે કોઈપણ પ્રકારની જાહેર ચર્ચાની જરૂર નથી. દરેક જણ સહમત છે કે પીએમ જે પણ જવાબદારી આપે છે, તેઓ તેને નિભાવશે.

જેડીયુ સાંસદ લવલી આનંદે રેલ્વે મંત્રાલયના સવાલ પર કહ્યું, ચોક્કસપણે (જેડીયુ)ને મળવું જોઈએ. અગાઉ પણ આવું જ હતું. જેડીયુના સાંસદોએ પણ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો પુનરોચ્ચાર કર્યો છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રાનિલ વિક્રમસિંઘે; માલદિવનાં રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઈઝ્ઝુ; સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ મહામહિમ શ્રી અહમદ આફીફ; બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના; મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિન્દ કુમાર જગન્નાથ; નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’; અને ભૂતાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શેરિંગ તોબગેને શપથ સમારંભમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.

શપથગ્રહણ સમારંભમાં સહભાગી થવા ઉપરાંત એ જ સાંજે નેતાઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત ત્રીજા કાર્યકાળ માટે શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે નેતાઓની મુલાકાત ભારત દ્વારા તેની ‘પડોશી પ્રથમ’ની નીતિ અને ‘સાગર’ વિઝનને સર્વોચ્ચ પ્રાથમિકતાને અનુરુપ છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: @dropadimurmu, Indira Gandhi, jawaharlal nehru, pm modi, Rajpurush PM Modi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 8, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મહેનત વગર સરળતાથી ઘટશે તમારું વજન, ફાયબરથી ભરપૂર આ 5 ફૂડ ખાવાનું શરૂ કરો
Next Article શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા કુત્રિમ ફૂલોના દિવ્ય શણગાર કરાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?