અયોધ્યા નગરીમાં રામેશ્વરબાપુ હરિયાણી રામકથા રસપાન કરાવશે. માનસરોવર સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સરયુ મૈયાનાં કિનારે તીર્થસ્થાન અયોધ્યા નગરીમાં રામેશ્વરબાપુ હરિયાણી રામકથા રસપાન કરાવશે. રાધા મોહન કુંજ, જાનકી ઘાટ, અયોધ્યામાં રવિવાર તા.૧-૬-૨૦૨૫થી શનિવાર તા.૭-૬-૨૦૨૫ દરમિયાન આ રામકથા આયોજન માનસરોવર સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
કથા લાભ લેવા માટે હરકાંતભાઈ દવે બોટાદ ( ૯૦૯૯૮ ૧૭૬૭૬ તથા ૯૭૧૪૧ ૪૭૧૭૧ ) ઉપર સંપર્ક કરવાં જણાવાયું છે.