click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઋષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઋષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
Gujarat

ઋષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયો હતો. જેમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદરની આક્રમક બેટિંગના કારણે મેચ ડ્રો રહી હતી.

Last updated: 2025/07/28 at 1:36 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં રમાયો હતો, જે ડ્રો રહ્યો હતો. ભારતીય ટીમ માટે આ મુકાબલામાં કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની આક્રમક બેટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી. હવે આ રોમાંચક શ્રેણીની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ 31 જુલાઈએ લંડનના ઓવલ મેદાનમાં રમાશે, જેને લઈને બંને ટીમો તૈયારીમાં લાગી ગઈ છે.

તેમ છતાં, ભારત માટે ઓવલ ટેસ્ટ પહેલા જ મોટો ઝટકો સામે આવ્યો છે. ટીમના મુખ્ય વિકેટકીપર-બેટર ઋષભ પંત ઈજાને લીધે પાંચમી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) એ આ માહિતી આપી છે કે ઋષભ પંતના જમણા પગમાં ફ્રેક્ચર થયું છે, જે તેમને માનચેસ્ટર ટેસ્ટ દરમિયાન થયો હતો. પ્રથમ દિવસે જ્યારે પંત ક્રિસ વોક્સનો રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે બોલ તેમના પગમાં વાગ્યો હતો. ઈજા કારણે પંત રિટાયર્ડ હર્ટ થયો હતો. તે પછી બીજા દિવસે પંત બેટિંગ કરવા આવ્યો અને 54 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી, પરંતુ ફ્રેક્ચર ગંભીર હોવાને લીધે તે આખી શ્રેણીમાંથી બહાર થયો છે.

🚨 𝗦𝗾𝘂𝗮𝗱 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 🚨

Rishabh Pant ruled out of fifth Test due to injury; N Jagadeesan named replacement.

All The Details 🔽 #TeamIndia | #ENGvIND

— BCCI (@BCCI) July 27, 2025

BCCIની મેડિકલ ટીમ હાલ ઋષભ પંતની ઈજાની સતત દેખરેખ રાખી રહી છે અને ટીમ તેમને ઝડપથી સાજા થવાની શુભકામનાઓ આપી રહી છે. પંતના સ્થાને ટીમ ઇન્ડિયાએ તમિલનાડુના અનુભવીઅ અને ઘેરેલૂ ક્રિકેટમાં અભૂતપૂર્વ ફોર્મમાં રહેલા વિકેટકીપર-બેટર એન. જગદીશનને ટીમમાં સામેલ કર્યો છે.

પહેલીવાર જગદીશન ટેસ્ટ ટીમમાં સામેલ

એન. જગદીશનને ઘરેલુ ક્રિકેટમાં સતત શ્રેષ્ઠ પર્ફોર્મન્સના કારણે પહેલીવાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જગદીશનને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ ઘણો અનુભવ છે. તેના સમાવેશ સાથે, ભારતને બીજો કુશળ વિકેટકીપર મળ્યો છે. ધ્રુવ જુરેલ પહેલાથી જ ટીમમાં છે. કેએલ રાહુલ પણ એક વિકલ્પ છે, પરંતુ ફિટનેસ સમસ્યાઓના કારણે તે ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતો નથી.

પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓ સાથે અનુભવી ખેલાડીઓનો મજબૂત મિશ્રણ જોવા મળે છે. ટીમમાં કેપ્ટન તરીકે શુભમન ગિલ છે અને તેઓ સાઈ સુદર્શન, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર જેવા ટોપ ઓર્ડર બેટરો સાથે સિદ્ધ હોવાની તૈયારીમાં છે. બોલિંગ વિભાગમાં બુમરાહ, સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવ જેવા મુખ્ય બોલરો ઉપરાંત નવા ચહેરા પણ તક માટે આતુર છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: BCCI, BCCI news, Breaking news, cricket, gujarat cm, gujarati news, latest news, news channel in india, oneindianews, Rishabh Pant, team india, top news, top news channel, wicketkeeper, ઋષભ પંત, એન. જગદીશન, ક્રિકેટ, ટીમ ઈન્ડિયા, પાંચમી ટેસ્ટ, ભારત અને ઈંગ્લેન્ડ, લંડન, વિકેટકીપર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં નીકળી પાલખીયાત્રા, માનવ મહેરામણ ઉમટ્યું
Next Article ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?