click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા
GujaratSabarkantha

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા

સાબરકાંઠા જિલ્લામાં માનવ તસ્કરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા વિસ્તારમાં માત્ર નવ દિવસના નવજાત બાળકને બે લાખ રૂપિયામાં વેચી દેવાના રેકેટનો સાબરકાંઠા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ પર્દાફાશ કર્યો છે.

Last updated: 2026/03/23 at 2:07 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

સાબરકાંઠા જિલ્લામાં માનવ તસ્કરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર નવ દિવસના નવજાત બાળકને ₹2 લાખમાં વેચી દેવાના રેકેટનો પર્દાફાશ થયો છે. Anti Human Trafficking Unit (AHTU) દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં આંતરરાજ્ય ટોળકીના પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

માહિતી મુજબ, ખેડબ્રહ્મા વિસ્તારમાં આ રેકેટ સક્રિય હતો. AHTUને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવી પોણાઈ ગામના માલજી ઉર્ફે માલિયો ડાભીને માટોડા ગામ નજીકથી ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આશરે 15 દિવસ પહેલા મેડી ગામના એક પરિવારના નવજાત બાળકને અમદાવાદના એક વ્યક્તિને ₹2 લાખમાં વેચી દીધો હતો.

આ ખુલાસા બાદ પોલીસે તપાસનો વ્યાપ અમદાવાદ અને ઉદયપુર  સુધી વિસ્તરાવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં માલજી ઉર્ફે માલિયો ડાભી, સુવન ઉર્ફે સોવમ ડાભી, દેવજી ઉર્ફે દેવા પારધી, લક્ષ્મણ ડાભી અને પ્રમોદ રાજવંશીનો સમાવેશ થાય છે. આ આરોપીઓ સાબરકાંઠા, અમદાવાદ અને રાજસ્થાન સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન માં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 143(4), 61(2)(A) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુમાં જણાવ્યું છે કે આ બાળક તસ્કરી પાછળ કોઈ મોટું ગેંગ અથવા નેટવર્ક કાર્યરત છે કે કેમ તેની દિશામાં તપાસ ચાલુ છે.

આ ઘટનાએ રાજ્યમાં માનવ તસ્કરીના ખતરા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ અને AHTU દ્વારા આગામી સમયમાં આવા ગુનાઓ સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

TAGGED: @india, ahmedabad, Ahmedabad Udaipur crime news, AHTU, AHTU operation Gujarat, AHTU કાર્યવાહી ગુજરાત, baby trafficking racket India, BNS, BNS 2023 case, BNS 2023 ગુનો, Breaking news, CM Gujarat, gujarat, Gujarat police crackdown, gujarati news, inter state trafficking gang, Khedbrahma, Khedbrahma child trafficking, latest news, Matoda village, Narendra Modi, newborn baby sold Gujarat, news channel in india, newschannelinindia, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Sabarkantha human trafficking case, top news channel, topnews, topnewschannelinindia, udaipur, અમદાવાદ ઉદેપુર ક્રાઇમ, આંતરરાજ્ય ગેંગ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, ખેડબ્રહ્મા તસ્કરી કાંડ, ગુજરાત પોલીસ એક્શન, નવજાત બાળક વેચાણ, બાળક તસ્કરી રેકેટ, ભારતીય ન્યાય સંહિતા, સાબરકાંઠા, સાબરકાંઠા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, સાબરકાંઠા જિલ્લા, સાબરકાંઠા પોલીસ, સાબરકાંઠા માનવ તસ્કરી કેસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગાંધીનગરમાં હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સનો વાર્ષિક રમતોત્સવનો પ્રારંભ
Next Article લોકસભામાં બોલ્યા PM મોદી : ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?