click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શિવાની દીદીએ ભાવનગરવાસીઓને આપ્યો “ખુશીયો કા પાસવર્ડ”
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > શિવાની દીદીએ ભાવનગરવાસીઓને આપ્યો “ખુશીયો કા પાસવર્ડ”
BhavnagarGujarat

શિવાની દીદીએ ભાવનગરવાસીઓને આપ્યો “ખુશીયો કા પાસવર્ડ”

ભાવનગરના આંગણે બ્રહ્માકુમારી અને ઈન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર શિવાની દીદી નો "ખુશીયો કા પાસવર્ડ" ઉપર કાર્યક્રમ યોજાયો , જેમાં દસ હજાર થી વધુનો સંખ્યામાં શહેરીજનો આવી ને દીદી નું વક્તવ્ય સાંભળ્યું હતુ.

Last updated: 2024/03/22 at 5:11 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

શહેરના જવાહર મેદાનમાં સાંજે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધી ઈન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર શિવાની દીદી નો “ખુશીયો કા પાસવર્ડ” વિષય ઉપર કાર્યક્રમ યોજાયો હતો . શહેરમાં મચ્છરો નો ત્રાસ હોવાના કારણે કાર્યક્રમ ની શરૂઆત પેહલા ડો.ઓમ્ ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા વિશેષ ધુપના યજ્ઞ કુંડ સ્થળ ગ્રાઉન્ડ ઉપર ફરવામાં આવ્યા હતા જેને કારણે મચ્છરોનો ત્રાસ ન રહ્યો અને પવિત્ર વાતાવરણ ઉભુ થઈ ગયુ હતુ .

રાજવી પરિવારના મહારાણી સાહેબ સમ્યુક્તા દેવી દ્વારા કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી જેમાં શહેર ના નામાંકીત ઉદ્યોગપતિ નીશિથભાઈ મેહતા , ચેતનભાઈ તંબોલી અને ડોકટર જયંતિ ગુરૂમુખાણી હાજર રહ્યા હતા , મહેમાનો સ્વાગત બાદ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કલાવૃંદ ની બહેનો દ્વારા નાટ્ય કૃતિ રજૂ કરવામાં આવી હતી .

શિવાની દીદી દ્વારા ગ્રાઉન્ડ માં બેસેલી ૧૦ હજાર જેટલા પવિત્ર આત્માઓ ને નમન કરી ધ્યાન કરવામાં આવ્યું હતું અને પછી તેમણે પોતનું પ્રવચન શરૂ કર્યુ હતુ .

નેગેટિવ એનર્જી આપણાં માંથી કાઢી પોઝેટીવ એનર્જી નો સંચાર આપડા શરીરમાં કેવી રીતે થાય તેના ઉદાહરણ અને પ્રયોગો કરી બતાવ્યા હતા .

ધ્યાન કરવા થી પોઝેટીવ એનર્જી વધે છે જ્યારે ખરાબ બોલવા કે વિચારવા થી નેગેટિવ એનર્જી આપડે આપડા શરીરમાં વધારીએ છીએ .

વિશેષમાં જણાવતાં શિવાની દીદીએ કહ્યુ કે પૂર્વ જન્મો ના ખરાબ કર્મો આ જન્મ માં ભોગવવા તો ચોક્કસ પડશે પરંતુ આ જન્મમાં મન ની સ્થિતિ એવી બનાવી જોઈએ કે ખરાબ કર્મ આવે તો તેનો સામનો સારા કર્મો દ્વારા કરી શકીએ . કાળા બોલ અને સફેદ બોલ ના ઉદાહરણ આપી શિવાની દીદી દ્વારા સરસ રીતે કર્મ ની પરિભાષા ને સમજવામાં આવેલ હતી .

નવયુવાનો માં વધતા જતા ડિપ્રેશન ના કિસ્સાઓ માં શિવાની દીદીએ ચિંતા વ્યકત કરી હતી અને તેના કારણો પણ સભાને જણાવ્યા હતા , અને તેનું નિરાકરણ પણ આપ્યું હતું . બોલી ઉપર વિશેષ ધ્યાન રાખવાનું કહ્યુ હતું અને નેગેટિવ વાત ક્યારેય ન કરાવી જોઈએ તેના પર વિશેષ ભાર આપ્યો હતો .
અંતમા ફરી એક વાર સંકલ્પ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય તે માટે મેદની ને ધ્યાન કરાવી પાંચ સંકલ્પો કરાવ્યા હતા અને ત્યાર બાદ મૌન અવસ્થામાં બધા ને પોતાના ઘરે જવા કહ્યું હતુ .

 

 

 

 

રિપોર્ટ -સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: "Khushio Ka Password", Bhavnagar, Bhavnagar Residents, Bhavnagarcollector, bhavnager news, Brahmakumari and International Magnification, Shivani Didi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 22, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ટાટાની આ કંપની પર આવકવેરા વિભાગની કાર્યવાહી, ફટકાર્યો 103 કરોડનો દંડ
Next Article અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર કોર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત, એક્સાઇઝ પોલિસીમાં કરવામાં આવી છે ધરપકડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?