click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વૈવાહિક વિવાદોના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટની ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટે ફરી લાગુ કરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વૈવાહિક વિવાદોના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટની ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટે ફરી લાગુ કરી
Gujarat

વૈવાહિક વિવાદોના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટની ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટે ફરી લાગુ કરી

અલ્હાબાદ હાઇકોર્ટે જે-તે સમયે આપેલી ગાઈડલાઈનમાં જણાવ્યું હતું કે જો IPC 498A હેઠળ કેસ દાખલ કરવામાં આવે તો તેને પહેલાં જિલ્લાની પરિવાર કલ્યાણ સમિતિને મોકલી આપવામાં આવે, જેથી મામલાનું સમાધાન નીકળી શકે અને બે મહિના સુધી પોલીસ કોઈ કડક પગલાં (જે મોટેભાગે ધરપકડ સાથે સંબંધિત છે) ન લે.

Last updated: 2025/07/23 at 4:01 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઇકોર્ટની 2022ની ગાઇડલાઇન્સને દેશવ્યાપી દિશાનિર્દેશ તરીકે માન્યતા આપી છે, જે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498A હેઠળ નોંધાતા ઘરેલુ હિંસાના કેસોમાં તાત્કાલિક ધરપકડને રોકે છે. ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જણાવ્યું કે આ દિશાનિર્દેશ હવે સમગ્ર દેશમાં લાગુ થશે અને તમામ અધિકારીઓ અને એજન્સીઓ તેનો કડક અમલ કરશે.

અલ્હાબાદ હાઇકોર્ટે 13 જૂન, 2022ના ચુકાદામાં કહેલું કે IPC 498A હેઠળ નોંધાતા દરેક કેસ પહેલાં જિલ્લા સ્તરની “પરિવાર કલ્યાણ સમિતિ”ને મોકલવામાં આવવો જોઈએ, જેથી મામલાનું મધ્યસ્થી દ્વારા સમાધાન શક્ય બને. આ દરમિયાન પોલીસ કડક પગલાં, ખાસ કરીને ધરપકડ, નહીં લે – અને ઓછામાં ઓછા બે મહિના સુધી કોઈ ધરપકડ નહીં થાય. આ સમિતિ બંને પક્ષોને સાંભળીને પોતાની રિપોર્ટ પોલીસ અથવા કોર્ટને સોંપશે. જો આ સમયગાળામાં દંપતી વચ્ચે સમાધાન થઈ જાય, તો કોર્ટ તેમના કેસને સમાપ્ત પણ કરી શકે છે.

#Breaking #SupremeCourt has endorsed the guidelines issued by Allahabad High Court on ‘Constitution of Family Welfare Committees for safeguards regarding misuse of Section 498A IPC'

These guidelines provide that:

✅No arrest or police action to nab the named accused persons… https://t.co/ooZetjzuTF pic.twitter.com/ccVU3Aq2Vo

— CiteCase 🇮🇳 (@CiteCase) July 22, 2025

આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ IPC 498A કલમના દુરુપયોગને અટકાવવાનો છે, જે દરમિયાન કેટલાક કિસ્સાઓમાં પતિ અને તેમના પરિવારજનોને ખોટા આરોપોમાં ફસાવવામાં આવતાં હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 2017માં આવો જ એક દિશાનિર્દેશ આપ્યો હતો, પણ 2018માં એ પરત ખેંચી લેવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટે ત્યારબાદ 2017ના દિશાનિર્દેશના આધારે પોતાની ગાઇડલાઇન્સ તૈયાર કરી હતી, જેને હવે સુપ્રીમ કોર્ટે ફરીથી માન્યતા આપી છે.

આ ચુકાદાની પૃષ્ઠભૂમિ એક એવા કેસથી છે જેમાં પત્નીએ પતિ અને તેના પિતાની વિરુદ્ધ IPC 498A હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે પતિએ 109 દિવસ અને તેના પિતાએ 103 દિવસ જેલમાં વિતાવ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષોએ છૂટાછેડા અને કેસ રદ કરવા માટે સહમતિ દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં પત્નીને પતિ અને સસરાની જાહેરમાં, અખબાર તથા સોશિયલ મીડિયા પર બિનશરતી માફી માગવા માટે પણ આદેશ આપ્યો, જેથી ખોટા આરોપોના અસરોનો ઈતિહાસ દર્શાવવામાં આવે.

આ દિશાનિર્દેશો સાથે સમગ્ર દેશમાં IPC 498A સંબંધિત કેસોમાં વધુ ન્યાયસંગત અને સંતુલિત અભિગમ અપનાવવાનો માર્ગ ખુલ્યો છે, જેમાં બંને પક્ષોની સલામતી અને અધિકારોએ ધ્યાનમાં લેવામાં આવશે, અને કલમના દુરુપયોગ પર અંકુશ લાવવામાં મદદરૂપ બનશે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: allahabad high court, allahbad high court, Breaking news, IPC, IPC 498A, IPC ની કલમ 498A, latest news, news channel in india, oneindianews, Supreme Court, top news, top news channel, અલ્હાબાદ હાઇકોર્ટ, ભારતીય દંડ સંહિતા, વૈવાહિક વિવાદો, સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 23, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 દિવસના વિદેશ પ્રવાસે રવાના, બ્રિટનમાં કીર સ્ટારમરને મળશે
Next Article 5 વર્ષ બાદ ભારત ચીનના નાગરિકોને વિઝા આપશે, ભારત સરકારનો મોટો નિર્ણય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?